Last Update : 23-December-2012, Sunday

 

આમિર ખાનને ભગવાન કૃષ્ણનો રોલ કરવો છે

- મહાભારત પર ફિલ્મ બનાવવા તૈયાર

 

મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે મારે એકવાર મહાભારત પર ફિલ્મ બનાવવી છે અને એમાં ભગવાન કૃષ્ણનો રોલ કરવો છે.‘જો કે એવું કરવા માટે વીસ વરસ લાગી જાય કારણ કે મહાભારત વિશે ફિલ્મ બનાવવા માટે ઝીણી ઝીણી વિગતો તૈયાર કરવી પડે એ ખૂબ સમય માગી લે. અત્યારે હું ત્રણેક વરસે એકાદ ફિલ્મ કરું છું એવું લોકો કહે છે’ એમ આમિરે કહ્યુ ંહતું.

Read More...

મનીષા કોઇરાલાને ગર્ભાશયનું કેન્સર

- અમેરિકામાં સારવાર લઇ રહી છે

 

બોલિવૂડની અભિનેત્રી મનીષા કોઇરાલાની સારવારના ભાગ રૂપે એના પર થનારી સર્જરી મોકૂફ રહ્યાના અહેવાલ વહેતા થયા હતા. મનીષા ગર્ભાશયના કેન્સરનો ભોગ બની છે. ન્યૂયોર્કમાં મનીષા સારવાર હેઠળ છે. મનીષાના મેનેજર સુવ્રત ઘોષે કહ્યું કે મૂળ તો આ સર્જરી ગુરુવારે થઇ જવાની હતી. પરંતુ ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી સર્જરી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે ઘણું

Read More...

અમિતાભ બચ્ચન કોના દિવાના બન્યા?

i

- સ્ટુડન્ટ ઑફ ધ યરનું ગીત - રાધા

 

 

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરનું સંગીત ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉથી જ લોકપ્રિય બની ગયું હતું. દર્શકો તેના ગીતોના દિવાના બની જ ગયા હતા. જોકે આ દિવાનામાં વઘુ એક નામ શામેલ થઇ ગયું છે અને એ નામ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું.

 

Read More...

‘બેટલ ફોર બોનવીલે’માં રાયન રેનોલ્ડ

-રેસર્સ ભાઇઓની સત્યઘટના પર આધારિત ફિલ્મ

સગા ભાઇઓ છતાં ડ્રેગ રેસમાં પહેલા હરીફ અને પછી સાથે મળીને ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ કરનારા રેસર્સ આર્ટ અને વોલ્ટ એર્ફોન્સના જીવન પર આધારિત ફિલ્મ બેટલ ફોર બોનવીલે માટે રાયન રેનોલ્ડને હીરો તરીકે સાઇન કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનું નિર્દેશન ‘આયર્ન મેન’ બનાવનાર ડાયરેક્ટર જોન ફૅવ્રો કરશે. ધ બોર્ન લેગસી જેવી ફિલ્મોના લેખક ડેન ગીલરોય આ ફિલ્મની

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

ટોમ ક્રૂઝે ૫૦ મિલિયનનો દાવો માંડ્યો

-પુત્રી વિશે ખોટા સમાચાર પ્રગટ કરાયા હતા

હોલિવૂડના ટોચના કલાકાર ટોમ ક્રૂઝે પોતાની છ વર્ષની પુત્રી સૂરીને ત્યજી દીધી છે એવી સ્ટોરી છાપનારા મેગેઝિન સામે ટોમે ૫૦ મિલિયન ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો.

ટોમના વકીલ બર્ટ ફિલ્ડઝે કહ્યું હતું કે લાઇફ એન્ડ સ્ટાઇલ મેગેઝિન સામે અમે ૫૦ લાખ ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો. ‘સૂરી ટોમના જીવનની એક મહત્ત્વની કડી છે જેના

Read More...

" એક લડકી કો દેખા... " ગીત માઘુરી દીક્ષિત માટે લખાયું હતું

આ હિરોઇન આગામી ફિલ્મમાં તવાયફના રોલમાં ચમકશે

Entertainment Headlines

ધુલિયાની ફિલ્મ વધુ પડતી બોલ્ડ હોવાથી કરીના અને વિદ્યા બાલને ન સ્વીકારી
મનીષા કોઇરાલા પર કરવામાં આવેલું કેન્સરનું ઓપરેશન સફળ
સૈફ અલી ખાન સાથેનાં રોમાન્ટીક દ્રશ્ય ભજવતી વખતે દિપીકા પદુકોણ નારાજ
સલમાન ખાનની આગામી ફિલ્મ તેલુગુ હીટ ફિલ્મની રિમેક હશે
સંજય ગુપ્તાની ફિલ્મમાં અનિલ કપૂર અને જ્હોન અબ્રાહમ એક ગીત ગાશે
ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર

Ahmedabad

ટીનેજર્સની મજાકમાં ગરીબ બાળકી ઘાયલઃ મદદને બદલે ગાળો મળી
દિલ્હીમાં ગેંગરેપના વિરોધમાં ગુજરાતમાં ઠેરઠેર રેલી, દેખાવ
મ્યુનિ. બોર્ડમાં પ્રજાના પ્રશ્નોના બદલે રાજકીય આક્ષેપબાજી

ભાજપ વિધાનસભા પક્ષના નેતા પદે તા. ૨૫ ડિસેમ્બરે નરેન્દ્ર મોદીની વરણી

•. અમદાવાદના પાંચ તબીબોની ૪.૫ કરોડની ચોરી પકડાઈ
[આગળ વાંચો...]
 

Baroda

હાલોલમાં અઢી વર્ષની બાળકી ઉપર બળાત્કાર
ભરૃચની વિદ્યાર્થીનીએ આઠ માસ બાદ બળાત્કારની ફરિયાદ નોંધાવી
બોગસ પોલીસી ઉતારવાના કેસમાં આરોપી ઝડપાયો

રાજપીપળામાં એક સાથે પાંચ મૃતકોની અંતિમયાત્રા નિકળી

ઘોઘંબાના કાંટુ ગામે ૮ બાળકોએ રતનજ્યોતના બી ખાતા નાસભાગ
  [આગળ વાંચો...]
 

Surat

૪૨ લાખના મશીન સાથેની ૩૭ લાખની કીટ પણ નકામી થઇ ગઇ
રીંગરોડની ત્રણ ટેક્સટાઈલ માર્કેટમાં પાંચ પેઢીમાં ઈન્કમટેકસ સર્વે
દિવાળી પહેલાં કાચા પડેલા હીરાના વેપારીએ હાથ ખંખેર્યા
સ્ત્રીઓની સતામણી, વૃધ્ધોને લગતા કેસોની સ્થિતિ હજુ પેન્ડીંગ
ડુબેલા છોકરાને શોધવા જતાં મહિલાનું અડધું શરીર મળ્યું
  [આગળ વાંચો...]
 

South Gujarat

લોનની લાલચ આપી વલસાડમાં મહિલાએ અનેકને ઉલ્લું બનાવ્યા
પોતાનો પાક બચાવવાના પ્રયાસમાં વાંસદાના ખેડૂતે જેલમાં જવું પડયું
સુમુલ ડેરીને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત
નાણાંની ઉઘરાણીમાં ટ્રક ચાલકની ભંગારવાળાએ હત્યા કરી હતી
કલગામમાં એક જ જમીનમાં હિન્દુ -મુસ્લિમોની અંતિમવિધિ થાય છે
  [આગળ વાંચો...]
 

Kutch

અબડાસાના ભૂડીયા સીમમાં પ૦ વિદેશી પક્ષીઓના મોત
ર૭મીએ પૂર્ણિમાંઃ રણમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રનો નજારો
આદિપુરની ૮.૭૦ લાખની ઠગાઈમાં ખાંડ ખરીદનાર શખ્સની ધરપકડ

એક પણ ખ્રિસ્તી વિદ્યાર્થી ન હોય છતાં શાળાઓમાં ઉજવાતી નાતાલ

હમ કીસી સે કમ નહીંઃ ક્રિકેટ મેચમાં વિકલાંગોએ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

કઠલાલમાં વેપારી સાથે બે લાખની છેતરપિંડી
આણંદમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ
એસટી બસ પર બે શખ્સનો પથ્થરમારો ઃ ડ્રાઈવરને ઈજા
બે ટ્રકો અથડાતાં કિશોરી સહિત બે વ્યક્તિનાં મોત
વિદ્યાનગરમાં વિદ્યાર્થિનીઓનો ઉગ્ર વિરોધ ઃ કેન્ડલમાર્ચ સાથે રેલી નીકળી
  [આગળ વાંચો...]
 

Saurastra

જૂનાગઢ જિલ્લાને લાલ લાઇટની ગાડી સાથે બહુ લેણાદેવી નથી
ખેતલીયા દાદાની જગ્યાનાં મહંતની હત્યાનાં વિરોધમાં જૂનાગઢ બંધ

પાણી-રસ્તા સહિતના પ્રશ્ને થતી વાતો, સોમવારથી શરુ થશે કામ

મહંતની હત્યાનાં બે આરોપી ઝડપાયા, સુત્રધાર હજુ ફરાર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

લોક અદાલતો યોજવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ
બધિર બાળકોએ સ્પેશ્યલ ઓલિમ્પિક્સમાં મેળવેલી સિધ્ધિ
દિલ્લી ગેંગ રેપના આરોપીઓને આકરી સજા કરવાની માંગ સાથે વિરોધ
કોળીયાક ગામેથી ચોરાઉ ટાયરના જથ્થા સાથે શખસ ઝડપાયો
જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસને સરકારી કર્મચારીઓના ફિફ્ટી-ફિફ્ટી મત મળ્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

મારૃતિ પ્રોજેક્ટ માટે સરકારે ૬૦૦ વીઘા પડતર જમીન ફાળવી

ઝાલોરા મુકામે કુળદેવીના દર્શને જતાં બે જૂથો વચ્ચે પથ્થરમારો
જિલ્લામાં ઠેર-ઠેર મહિલાઓનો આક્રોશ

મુખ્યમંત્રીની સભાઓ સીટિંગ ઉમેદવારોને જીતાડી ન શકી

સાંતલપુર રેલવે ફાટક નજીક ૧૦ ઈસમો સામે કાર્યવાહી

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

જેમના પર ગંભીર પ્રકારના કોર્ટ કેસો ચાલે છે તેમને મંત્રી નહીં બનાવાય
ગુજરાતના મંત્રી નિવાસસ્થાનોમાં ૧૩ નંબરનો બંગલો જ નથી !

કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતાના પદ માટે અનેક દાવેદારો

મોદી સરકાર રોજના ર૭૩૯ મકાનો કેવી રીતે બનાવશે?
મારૃતિ પ્રોજેક્ટ માટે સરકારે ૬૦૦ વીઘા પડતર જમીન ફાળવી
 

International

અમેરિકાના નવા વિદેશપ્રધાન તરીકે જ્હોન કેરીની નિમણુંક

ઓસ્કારની વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મની કેટેગેરીમાંથી 'બર્ફી' બહાર
ઓબામાએ ભારતીય મૂળની સ્મિતા સિંહની વૈશ્વિક વિકાસ સમિતિમાં વરણી કરી

મૂળ ભારતના અમેરિકી સંશોધક શ્રીનિવાસનને નેશનલ મેડલ એનાયત થશે

  તાલિબાને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભારત પ્રવાસને 'વાહિયાત' ગણાવ્યો
[આગળ વાંચો...]
 

National

મ્યાનમારના રાષ્ટ્રપતિ રત્નાગિરિમાં કિંગ થિબોની કબરની મુલાકાતે ગયા
વણઝારાને જાન જોખમમાં લાગે છે ઃ તળોજા જેલમાં ગુજરાતમાં ખસેડવાની માગણી

કોલેજિયને કોલેજમાં જ ગર્લફ્રેન્ડને ચાકૂથી જખમી કર્યા બાદ આત્મહત્યા કરી

ટીનેજર યુવતી પર થતાં બળાત્કારના કિસ્સામાં આ વર્ષે ૨૨ ટકાનો વધારો
સગીર કામવાળી પર અત્યાચારના કેસમાં અભિનેત્રી હુમા ખાનને જેલની સજા
[આગળ વાંચો...]

Sports

ભારતને બીજી ટી-૨૦માં હરાવીને ઈંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી સરભર કરી

ભારત અને પાકિસ્તાન ટ્વેન્ટી-૨૦નો ચાહકોમાં બેતાબીથી ઈંતેજાર

પ્રથમ ટી-૨૦માં ન્યુઝીલેન્ડ ૮૭માં ખખડયું ઃ સાઉથ આફ્રિકાનો વિજય
રણજી ટ્રોફીમાં પંજાબ સામે ગુજરાતના નવ વિકેટે ૨૬૧ રન
આઇપીએલ-૬ માટે ખેલાડીઓની હરાજી ૩જી ફેબુ્રઆરીએ યોજાશે
[આગળ વાંચો...]
 

Business

ડિસેમ્બર વલણ વર્ષાંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૪૪થી ૧૯૫૫૫, નિફટી ૫૭૭૭થી ૫૯૨૨ વચ્ચે અથડાશે
ચાંદી રૃા. ૩૬૦ વધી ૫૮૦૦૦ને પાર ઃ સોનામાં ૨૬૫નો ઉછાળો
એપ્રિલ-નવેમ્બર દરમિયાન દેશમાં કારના ઉત્પાદનમાં નજીવો ઘટાડો

નવેમ્બરમાં વૈશ્વિક સ્તરે સ્ટીલના ઉત્પાદનમાં ૫ ટકાનો વધારો

રૃા. ૧૩૦૦૦ કરોડ ઊલેચવા સાથે પ્રાઈમરી માર્કેટ માટે ડિસેમ્બર ઐતિહાસિક
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved