Last Update : 22-December-2012, Saturday

 

'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર

- શરીરને ફિટ રાખવા માટે રોજિદા ઘરમાં રહીને અથવા અલગ સમય ફાળવ્યા વિના રોજિંદા કામ સાથે પણ શારીરિક સ્ફૂર્તિ મેળવી શકાય.

ફીટનેસ કેળવવા કે જાળવવા જરૃરી નથી કે તમે જિમમાં જઈને જ કસરત કરો.
ઘરમાં રહીને અથવા અલગ સમય ફાળવ્યા વિના રોજિંદા કામ સાથે પણ શારીરિક સ્ફૂર્તિ મેળવી શકાય. જેમ કે....
* કાર્ડિયોવાસ્કયુલર સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા લિફટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાંનો ઉપયોગ કરો. હા, તમને ઘુંટણમાં તકલીફ ન હોય તો જ આ પ્રયોગ કરવો.
* જાંઘને સુંર આકાર આપવા ખુરશી પર બેસો. પગને જમીનથી ૯૦ ડિગ્રી જેટલાં ઉપર લો. ઘુંટણ અને જાંઘ વચ્ચે ઓશીકું મૂકી જોરથી દબાવો. થોડી સેકંડ સુધી ઓશીકું દબાવી રાખો. આ પ્રયોગ દરેક વખત કરો.
* હાથને સુડોળ બનાવવા એક લીટર પાણી ભરેલી બોટલનો ડમ્બેલ્સની જેમ ઉપયોગ કરો.
* સાવધાનની મુદ્રામાં ઊભા રહો. પછી હવામાં ઝપાટાભેર મુક્કાબાજી કરો. આંખોને ચારે તરફ ઘુમાવો. આમ કરવાથી માત્ર બોડી ટોન-અપ નથી થતું, પણ મગજને પણ કસરત મળે છે.
* વજન ઓછું કરવા કસરત કરવાનો આગ્રહ રાખતા હો તો પીઠ પર થોડું વજન લાદીને પગથિયાં ચડ-ઉતર કરો. આમ કરવાથી તમારા શરીરમાં નવી ઉર્જાનો પણ સંચાર થશે.
* દરરોજ ૨૦ મિનિટ સુધી ઝડપથી ચાલો. આમ કરવાથી કેલેરી બળવા સાથે પગ પણ ટોન-અપ થશે અને કાર્ડિયોવાસ્કયુલર સિસ્ટમ પણ વ્યવસ્થિત રહેશે.
* ઘરના બધાં કામો ઘરનોકરો પર છોડી દેવાને બદલે કેટલાંક કામો જાતે કરો.
* ઘરમાં વ્યાયામના સાધનો વસાવવાનું શક્ય ન હોય તો દોરડાં ખરીદી આવો અને દરરોજ બચપણને યાદ કરીને દોરડાં કૂદો.
* અખબાર- સામયિકોમાં આવતાં કસરતના પ્રયોગોનો અમલ કરો. અલબત્ત, સમજી-વિચારીને.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved