Last Update : 22-December-2012, Saturday

 

પગરખાંની પરખમાં સાવચેતી રાખો

- ઊંચી એડીનાં જોડાં પહેરીને ચાલવાની ટેવ ન હોય તો પેન્સિલ હિલને બદલે નાની અને આરામદાયક એડીના પગરખાં ખરીદો. હાઈ હિલ્સ માટે લેધર બેસ્ટ ઓપ્શન છે.

આપણે ઘણીવાર નોંધ્યું હોય છે કે જે જૂતાં આપણે સરખું માપ જોઈને ખરીદ્યા હોય તે પગરખાં પહેરીને ચાલતી વખતે અગવડદાયક લાગે છે. અથવા આપણે કોઈની પાસેથી આપણા માપના જોડાં મંગાવ્યા હોય અને આપણી મનગમતી ડિઝાઈનના પગરખાં આવે ત્યારે તેનું માપ તદ્ન અલગ હોય છે. નિષ્ણાતો આનું કારણ સમજાવતાં કહે છે કે નંબર પ્રમાણે જોવા જતાં અલગ અલગ બ્રાન્ડના પગરખાંનું માપ જુદું જુદું હોય છે. એક બ્રાન્ડમાં જે માપ છ નંબરમાં આવે તે બીજી બ્રાન્ડમાં સાત મંબરમાં મળતું હોય છે. આવી સ્થિતિમાં જોેડાં જાતે જ ખરીદવા. અથવા તમને ચોક્કસ બ્રાન્ડનું માપ ખબર હોય તો જ બીજા કોઈને તે લાવવાનું કહેવું.
પગરખાં ખરીદવાનો ખરો સમય બપોર પછીનો હોય છે. આ સમય દરમિયાન આપણો પગ રિયલ સાઈઝમાં હોય છે. તેથી તે વખતે શૂઝ ખરીદવાથી પરફેક્ટ માપ મળે છે. આ સિવાય વધતી જતી વય સાથે આપણા પગ થોડાં ચપટાં અને પહોળા થતાં જતા હોવાથી નંબર જોઈને જૂતાં ખરીદવા કરતાં જાતે ટ્રાયલ લઈને જોડાં ખરીદવા.
બહુ વજનદાર શૂઝ ખરીદવાનંું ટાળવું . વજનદાર શૂઝ પહેરવાથી પગને વધુ પરિશ્રમ કરવો પડે છે. પરિણામે પગ જ નહીં, કમર પણ દુખે છે.
ઊંચી એડીના પગરખાં ખરીદતી વખતે તેનું મટિરિયલ ધ્યાનમાં લો. પેટન્ટ લેધરના હાઈ હિલ્સ ક્યારેય ન ખરીદો. તેમાં પગ સરકી જવાથી જોડાં પર પગની પક્કડ ટકી નથી શકતી. આ વાત પ્લાસ્ટિકના પગરખાંને પણ એટલી જ લાગુ પડે છે. હાઈ હિલ્સ માટે લેધર બેસ્ટ ઓપ્શન છે. આ ઉપરાંત બૂટ-ચંપલનું સોલ ઓછામાં ઓછું એક ઈંચ જાડું હોવું જ જોઈએ.
જો તમને ઊંચી એડીનાં જોડાં પહેરીને ચાલવાની ટેવ ન હોય તો પેન્સિલ હિલને બદલે નાની અને આરામદાયક એડીના પગરખાં ખરીદો. પગરખા આધારે પગનો આકાર નક્કી થતો હોય છે, કેટલીક વાર ફેશનની લતમાં પગને અનુકુળ ન આવે એવા પગરખા સતત પહેરવાના કારણે પગમાં ખામી સર્જાતી હોય છે તેથી તમારા શરીરને અનુકુળ રહે તેવા પગરખા ખરીદવા જોઇએ,જેથી ફશનની સાથે તમારા પગ પણ સચવાયેલા રહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved