Last Update : 22-December-2012, Saturday

 

પેટમાંથી પકડાયંુ ૫૭ લાખનું કેફી દ્રવ્ય
પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

તપાસકર્તા એજન્સીએ આરોપીને તેના અધિકાર વિશે માહિતી નહોતી આપી

મુંબઈ,તા.૨૧
પેટમાં ૫૭ લાખની કિંમતની કોકેન ભરેલી ૫૮ કેપ્સ્યુલ સંતાડીને લાવતા ઝડપાયેલી એક સાઉથ આફ્રિકન મહિલાને સ્પેશ્યલ નાર્કોટીક ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ (એનડીપીએસ) કોર્ટે ગઈ કાલે છોડી મૂકી હતી. આ મહિલાની ઝડતી લેતી વખતે તપાસ એજન્સી મહિલાને તેના અધિકાર વિશે જણાવવાનું ચૂકી ગઈ હતી એ કારણસર પેટમાં લાખોનું કેફી દ્રવ્ય સંતાડીને લાવતા પકડાયેલી વિદેશી મહિલા છૂટી ગઈ હતી.
સાઉથ આફ્રિકન મહિલા નોંગવાઝા (પુમલા) કેરોલીન (૪૨)ને એર-ઈન્ટેલિજન્સ યુનિટે પહેલી સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ શકને આધારે અટકાયતમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં તેની પાસે કોઈ વાંધાજનક ચીજ મળી નહોતી. પછી એક્સ-રેમાંથી પસાર કરવામાં આવ્યા છતાં પણ કંઈ નહોતું મળ્યું. છેવટે એઆઈયુના અધિકારીઓએ સી.ટી. સ્કેન ટેસ્ટ કરાવતા મહિલાના પેટમાંથી કોકેનની કુલ ૫૭૦ ગ્રામની ૫૮ કેપ્સ્યુલ્સ જોવા મળી હતી.
બચાવ પક્ષના એડવોકેટ તારક સૈયદ અને મુનીરા પાલનપુરવાલાએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીની ઝડતી લેતા પહેલાં તેને વાકેફ કરવાનું જરૃરી છે કે આ ઝડતી મેજિસ્ટ્રેટ અથવા ડેઝીગનેટેડ ઓફિસરની સમક્ષ જ લેવાવી જોઈએ. આમ છતાં કસ્ટમ્સના જે ઓફિસરોએ મહિલાની તપાસ કરી હતી. તેમણે આ નિયમનું પાલન નહોતું કર્યું. પંચનામામાં પણ જણાવવાનું હતું કે મહિલાને તેના અધિકાર વિશે જાણકારી જ આપવામાં નહોતી આવી. એમ પાલનપુરવાળાએ જણાવ્યું હતું.
બચાવ પક્ષના વકીલોની દલીલ સ્વીકારીને એનડીપીએમ કોર્ટે આરોપી કેરોલીનાને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. આમ કેરોલીના સામેના તમામ આરોપોમાંથી તેને મુક્ત કરાઈ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved