Last Update : 22-December-2012, Saturday

 

આમિર ખાનને ભગવાન કૃષ્ણનો રોલ કરવો છે

- મહાભારત પર ફિલ્મ બનાવવા તૈયાર

 

મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે મારે એકવાર મહાભારત પર ફિલ્મ બનાવવી છે અને એમાં ભગવાન કૃષ્ણનો રોલ કરવો છે.‘જો કે એવું કરવા માટે વીસ વરસ લાગી જાય કારણ કે મહાભારત વિશે ફિલ્મ બનાવવા માટે ઝીણી ઝીણી વિગતો તૈયાર કરવી પડે એ ખૂબ સમય માગી લે. અત્યારે હું ત્રણેક વરસે એકાદ ફિલ્મ કરું છું એવું લોકો કહે છે’ એમ આમિરે કહ્યુ ંહતું.

Read More...

મનીષા કોઇરાલાને ગર્ભાશયનું કેન્સર

- અમેરિકામાં સારવાર લઇ રહી છે

 

બોલિવૂડની અભિનેત્રી મનીષા કોઇરાલાની સારવારના ભાગ રૂપે એના પર થનારી સર્જરી મોકૂફ રહ્યાના અહેવાલ વહેતા થયા હતા. મનીષા ગર્ભાશયના કેન્સરનો ભોગ બની છે. ન્યૂયોર્કમાં મનીષા સારવાર હેઠળ છે. મનીષાના મેનેજર સુવ્રત ઘોષે કહ્યું કે મૂળ તો આ સર્જરી ગુરુવારે થઇ જવાની હતી. પરંતુ ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી સર્જરી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે ઘણું

Read More...

અમિતાભ બચ્ચન કોના દિવાના બન્યા?

i

- સ્ટુડન્ટ ઑફ ધ યરનું ગીત - રાધા

 

 

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરનું સંગીત ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉથી જ લોકપ્રિય બની ગયું હતું. દર્શકો તેના ગીતોના દિવાના બની જ ગયા હતા. જોકે આ દિવાનામાં વઘુ એક નામ શામેલ થઇ ગયું છે અને એ નામ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું.

 

Read More...

‘બેટલ ફોર બોનવીલે’માં રાયન રેનોલ્ડ

-રેસર્સ ભાઇઓની સત્યઘટના પર આધારિત ફિલ્મ

સગા ભાઇઓ છતાં ડ્રેગ રેસમાં પહેલા હરીફ અને પછી સાથે મળીને ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ કરનારા રેસર્સ આર્ટ અને વોલ્ટ એર્ફોન્સના જીવન પર આધારિત ફિલ્મ બેટલ ફોર બોનવીલે માટે રાયન રેનોલ્ડને હીરો તરીકે સાઇન કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનું નિર્દેશન ‘આયર્ન મેન’ બનાવનાર ડાયરેક્ટર જોન ફૅવ્રો કરશે. ધ બોર્ન લેગસી જેવી ફિલ્મોના લેખક ડેન ગીલરોય આ ફિલ્મની

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

ટોમ ક્રૂઝે ૫૦ મિલિયનનો દાવો માંડ્યો

-પુત્રી વિશે ખોટા સમાચાર પ્રગટ કરાયા હતા

હોલિવૂડના ટોચના કલાકાર ટોમ ક્રૂઝે પોતાની છ વર્ષની પુત્રી સૂરીને ત્યજી દીધી છે એવી સ્ટોરી છાપનારા મેગેઝિન સામે ટોમે ૫૦ મિલિયન ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો.

ટોમના વકીલ બર્ટ ફિલ્ડઝે કહ્યું હતું કે લાઇફ એન્ડ સ્ટાઇલ મેગેઝિન સામે અમે ૫૦ લાખ ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો. ‘સૂરી ટોમના જીવનની એક મહત્ત્વની કડી છે જેના

Read More...

" એક લડકી કો દેખા... " ગીત માઘુરી દીક્ષિત માટે લખાયું હતું

આ હિરોઇન આગામી ફિલ્મમાં તવાયફના રોલમાં ચમકશે

Entertainment Headlines

સૈફ અલી ખાન અને મિત્રો સામે દસ મહિને ચાર્જશીટ દાખલ
ટીવી પર એડલ્ટ ફિલ્મો રજૂ કરવા નિર્માતાઓએ નવો માર્ગ શોધી કાઢ્યો
સાજિદ ખાન દિગ્દર્શિત ફિલ્મ માટે અજય દેવગન ત્રણ ભાષા શીખ્યો
સલમાન છ વર્ષથી દિગ્દર્શક અનીસ બઝમીને તારીખ ફાળવતો નથી
ફિલ્મના શૂટિંગ માટે શાહરૃખે હોટેલને જ ઘર બનાવી દીધું
હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન

Ahmedabad

'કઢંગી હરકતો' શીખવાડનારી આયા અને સ્કૂલના ડ્રાઇવરની ધરપકડ
ટ્રાવેલ્સ સંચાલકના પુત્રનું કારમાં અપહરણ અને લૂંટ
ધો.૧૧ સાયન્સના ૧લા સેમેસ્ટરના ફિઝિક્સના પેપરમાં ૧૧ ગુણ અપાશે

૨૬મીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથવિધિ

•. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું હળવું મોજું
[આગળ વાંચો...]
 

Baroda

વેચાતભાઇ ખાંટના બીજા પત્નીને પણ હાર્ટ એટેક
સાવલી, સંખેડા અને છોટાઉદેપુર બેઠકનું પોસ્ટમોર્ટમ કરી પગલાં લેશે
અંકલેશ્વરમાં પીઆઇ માવાણીની સીબીઆઇ દ્વારા ધરપકડ

નવા જિલ્લા બનાવવાની તૈયારીઓ શરૃ ઃ ડે.ક્લેક્ટરોને પ્રમોશન

જમીનના ખોટા દસ્તાવેજોના કેસમાં બે આરોપીની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

દમણના ત્રણ બિલ્ડરને ત્યાંથી ૧૯ કરોડનું કાળુનાણું મળ્યું
૧૩૦ કરોડના હીરા લૂંટનારાને ઝડપવા ૪૫ લાખનું ઇનામ
હીરાના વેપારીના ૨.૫૦ કરોડના ઉઠમણાંમાં લેણદારો સાથે સમાધાન
કારીગરોમાં ભય ફેલાવવાની હરકતથી વિવર્સ ચિંતિત
વિજય સરઘસમાં સમર્થકે મહિલા કાઉન્સીલરનો દુપટ્ટો ખેંચી નાંખ્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

વિદેશમાં નોકરી અપાવવાની લાલચે ૮૨ યુવાનો સાથે ૩૫ લાખની ઠગાઇ
તરસાડીની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ઃ ત્રણ ગોડાઉન પણ લપેટમાં
વેસ્મામાં રાત્રે ઝુંપડામાં આગ લાગતાં બે માસુમ ભાઇઓ ઉંઘમાં જ ભડથું
સુરતના ત્રણ ડૉકટરોની રૃ।. ૭ કરોડની બેનામી આવક મળી
કતારગામના યુવાનનું અપહરણ કરી ૨૫ લાખની ખંડણી મંગાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

રણોત્સવનું પ્રારંભ સાદગીભેર પણ, સમાપન ભભકેદાર હશે
કચ્છના પેરાપ્લેજીક દર્દીઓનો પેન્શન પાંચ હજાર કરવા માગ
૧ર અને ૧૩મી જાન્યુ.એ ધોરડો અને માંડવી બીચ ઉપર પતંગોત્સવ

ભાજપને ૩.૭૭ લાખ જ્યારે કોંગ્રેસને ૩.૩ર લાખ કચ્છીઓનું સમર્થન

માંડવીના રૃકમાવતી કોઝ વે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણને ઈજા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મુંબઈના વેપારીની લાશનો ભેદ ઉકલ્યો
૨૦૧૨માં ખેડા જિલ્લામાં કોંગ્રેસે એક બેઠક ભાજપ પાસેથી આંચકી
નાતાલ પૂર્વે ક્રિસમસ ટ્રી અને સ્ટાર જેવી વસ્તુઓના ભાવ સ્થિર રહ્યા
આણંદના જોળ ગામની સીમમાં કેનાલમાંથી યુવાનની લાશ મળી
દહેડા નજીક બે બાઈક અથડાતા ઘવાયેલા એક ચાલકનું મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

મોદી ભાજપને ખૂબ મતો આપનાર સૌરાષ્ટ્ર-કચ્છને જરૃર છે પાણીની
આચાર સંહિતા ભંગ બદલ ધારાસભ્ય સહિત ૧૯ ભાજપ કાર્યકરોની ધરપકડ

મોરબીના નાગડાવાસ પાસે ખાનગી બસ પલ્ટી ખાતા પાંચના મોત

દીવમાં સહેલાણીઓને ઘેલું લગાડતા બીચ વોલીબોલ અને હોડી સ્પર્ધા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજુલા વિક્ટર ખારો વિસ્તારમાં ભેદી રોગચાળાથી પાંચ કુંજના મોત
શહેરમાં પ્રથમ વખત મેગા નોલેજ ફેરનું આયોજન
ગઢડાના પાટણા ગામે વાડી વિસ્તારમાં ત્રણ સિંહે બળદનું મારણ કર્યું
એક આધાર કાર્ડ કઢાવવામાં લોકોને પુરો એક દિવસ વેડફવો પડી રહ્યો છે
ભાજપના વિજયોત્સવને મનાવવા ઠેરઠેર વિજય સરઘસની કતાર
  [આગળ વાંચો...]
 

North Gujarat

ફરાર થઈ ગયેલો મોટો ભાઈ પત્ની સાથે પકડાયો

રૃ.૩ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા
વડામાં વિજેતા ઉમેદવારના સરઘસ પર પથ્થરમારો કરાયો

મેઘરજના કસાણામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માંગણી

જિલ્લાના બે મંત્રીઓની હાર પહેલેથી જ નિશ્ચિત હતી !

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ગુજરાતમાં ચૂંટણીલક્ષી નહીં પ્રજાલક્ષી વિકાસને વરેલી સરકાર છેઃ મોદી
વિધાનસભામાં RSS ગોત્રના ત્રણ મહારથીઓ સામસામે

મંત્રીમંડળમાં ૧૦થી વધુ નવા ચહેરાઓને તક મળવાની આશા

સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં પાંચ પોલીસ અધિકારીની ધરપકડ
૭૮ દિવસ બાદ સરકારી તંત્ર ચૂંટણી પંચના તાબામાંથી મુકત
 

International

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

  નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
[આગળ વાંચો...]
 

National

નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ
[આગળ વાંચો...]

Sports

આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
[આગળ વાંચો...]
 

Business

ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved