Last Update : 22-December-2012, Saturday

 

હું બગડેલો નવાબ નથીઃ સૈફ

 

આમ તો સામાન્ય રીતે કોઈ નવાબની વાત આવે એટલે આપણા મનમાં એક જ પ્રકારનો વિચાર આવા લાગે છે. નવાબ હોય એટલે મુજરો જોવા વાળો અને ઐયાશ નવાબ. અત્યારે આપણા બોલિવુડમાં પણ ઘણા નવાબો છે તેમાંનો એક નવાબ છે સૈફ અલી ખાન પરંતુ સૈફે પોતે બગડેલ નવાબ નથી. તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ છે. આ પ્રકારની વાત તેને પત્રકારો સાથે કરવામાં આવેલી એક ખાસ વાતચીત વખતે કરી હતી. આમ જોવા જઈએ તો સૈફ એક પટોડી ખાનદાનથી બિલોંગ કરતો નવાબ છે. જેને લઈને અલગ અલગ અટકળો અવાર નવાર છાપાઓ અને ચેનલોમાં ફરતી રહેતી હોય છે. એવામાં આપણા સૈફે પણ આ વાત ક્લિયર કરી લીધી છે કે તે બીજા નવાબો જેવો નવાબ નથી જેના કારણે તે રાજાશાહી જીવન જીવતા લોકો માટે કલંક સાબિત થાય. સૈફ સાથે તેના લગ્ન જીવન વિશે વાત કરવામાં આવી ત્યારે તેને કહ્યુ હતું કે અત્યારે તો કરીના સાથે સમય વિતાવી રહ્યો છુ. નવા નવા લગ્ન જીવનને વધુ મજબુત બનાવવા માટે હું મારાથી બનતો પ્રયત્ન કરી રહ્યો છુ. જ્યારે આ જ વાત કરીના સાથે પણ કરવામાં આવી ત્યારે કરીનાએ પણ આવો જ જવાબ આપ્યો હતો કે અત્યારે તો હું પણ સૈફની સાથે અને સૈફના ફેમિલી મેમ્બર સાથે એડજેસ્ટ થવાનો ટ્રાય હું કરી રહી છુ. જો કે અત્યારે તો હું થોડો સમય મારા ઘરે અને થોડો સમય હું સૈફના ઘરે વિતાવું છુ. મારી માટે આ જ એક રસ્તો છે, જેનાથી હું એક ઘરમાંથી બીજા ઘરમાં જલ્દી સેટ થઈ શકુ છુ.
આમ જોવા જઈએ તો સૈફે જે વાત કરી છે તે બિલકુલ સાચી ગણી શકાય કારણ કે સૈફ દ્વારા ક્યારે પણ એવુ વર્તન કરવામાં આવ્યુ નથી જેથી કરીને કોઈને કહેવું પડે કે સૈફ તો બગડેલો નવાબ છે. જો કે મજાની વાતએ છે કે અત્યારે જે પ્રમાણે સૈફની છબી છે તે છબીના આધાર અને તેનો શ્રેય કરીનાને કહી શકાય. કરીનાએ સૈફને ઘણો એવો ચેન્જ કરી કાઢ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved