Last Update : 22-December-2012, Saturday

 

કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ

પૂરતું કવર છે કે નહીં તેની ચકાસણી ક્રેડિટ મોનીટરિંગ સિસ્ટમની ગુણવત્તા સુધારી સીડીઆર સરળ કરશે

મુંબઈ, શુક્રવાર
કોર્પોરેટ લોન ભરવામાં ડિફોલ્ટના કિસ્સા વધવાને કારણે બેંકોની બેલેન્સસીટ પર અસર થતાં રિઝર્વ બેંકે કોર્પોરેટ લોન્સ લેનારાઓએ પૂરતી કોલેસ્ટરલ અને સિક્યોરિટીઝ બેંકોને આપી છે કે નહીં તે અંગેની માહિતી મંગાવી છે. નોન પરફોર્મિંગ એસેટસના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કેમ કરવો તે માટે અભ્યાસ અને તૈયારીઓ આરંભી દીધી હતી હવે તેનો વિસ્તાર કહીને વધુ પ્રેસર સહન કરવા બેંકો સક્ષમ છે કે નહીં તે જાણીને બેંકો દ્વારા અપાતા ભંડોળોમાં બેંકોનાં હિતનું રક્ષણ કરવા માટેના પગલાં વિચારાશે.
બેંકો વસૂલાતના પગલા લે ત્યારે તેમની પાસે પૂરતી કોલેટરલ હોવી જરૃરી હોવાનું મંતવ્ય એક બેંકરે આપ્યું હતું.
કિંગફિશર એરલાઈન્સના કિસ્સામાં પૂરતી કોલેટરલ નથી અને રૃ.૭૫૦૦ કરોડ બેંકોએ એને આપ્યા હોવાની બાબતથી આ કોલેટરલનો મુદ્દો વધુ ગંભીર બની ગયો છએ. લગભગ આવા જ કિસ્સા ડેક્કન ક્રોનીકલ અને સુઝલોનના હોવાનું કહેવાય છે.
વધુ સમય ચાલેલી મંદી, સરકાર દ્વારા નિર્ણય લેવામાં વિલંબ, પર્યાવરણના પ્રશ્નોના કારણે ઘણી કંપનીઓ દબાણમાં આવી ગઈ હતી.
એક અગ્રગણ્ય રેટીંગ એજન્સીએ જણાવ્યું હતું કે કંપનીઓના ક્રેડિટ પ્રોફાઈલની નબલાઈ કરતાં બેંકોની નબળી એસેટ કવોલિટીનું દબાણ વધુ દેખાઈ આવે એવું હશે.
ફંડેડ એક્સપોઝરની સમસ્યાથી વધુ આગળ વધીએ તો, પ્રોજેકટસ અને પેમેન્ટસ માટે કંપની વતી અપાયેલ ગેરંટીઓથી ઊભા થતા જોખમનો પણ પ્રશ્ન અવગણવા જેવો નથી. આર્થિક મંદીના સંયોગો વચ્ચે ગેરંટીઓના એનકેશમેન્ટ સુધી વાત પહોંચે અને તેને પગલે ડિફોલ્ટ સુધી વાત જવાની દહેશત પણ હોવાનું બેંકરોનું માનવું છે.
તે જ રીતે દેવાના પુનઃનિર્ધારણના માર્ગે જતી કંપનીઓના કિસ્સામાં પણ કોલેટરલના સ્વરૃપે પૂરતું કવર હોવું જરૃરી ગણાય. બેલેન્સ શીટ વધુ બગડે નહીં. એ માટેના પગલા તરીકે બેંકો આવા કેસો કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ સેલને રીફર કરતી હોય છે. સીડીઆર કેસોમાં આયર્ન એન્ડ સ્ટીલ, ટેક્સટાઈલ્સ, ઈન્ફ્રાસ્ટ્રકચ, કંસ્ટ્રકશન અને ટેલિકોમ સેકટરનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.
સીડીઆર સામે સંકળાયેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકનું કોલેટરલ પૂરતી છે કે નહી એ ચેક કરવાનું પગલું ડહાપણભર્યું ગણાય કેમ કે રિકાસ્ટની દરખાસ્ત આવે ત્યારે સિક્યોરિટીઝની ગુણવત્તા અને પર્યાપ્તિ અંગે ઘણીવાર સવાલ ઉઠ?ા છે. રિસ્ટ્રકચરીંગનો આધાર જ ઓફર કરાતા કોલેટરલ અને સિક્યોરિટીઝ પર હોય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved