Last Update : 21-December-2012, Friday

 
સિરિયલ કિલર વિજય પાલાંડેના કેસમાં ચોંકાવનારો ખુલાસો
સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી

આ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અત્યારે ફેક એન્કાઉન્ટર કેસમાં થાણેની જેલમાં છે

મુંબઈ, તા.૨૦
સિરિયલ કિલર વિજય પાલાંડેને પાંચ વર્ષ પહેલાં છટકવા દેવામાં જેણે મદદ કરી હોવાનું કહેવાય છે એ પોલીસ ઓફિસરનો આખરે પત્તો લાગ્યો છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એન.ટી. શેરખાન તરફથી હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે પોલીસ ઈન્સ્પેક્ટર આનંદ પડતેએ રીઢા ગુનેગાર પાલાંડે નાસી છૂટવામાં મદદ કરી હતી.
વિલય પાલાંડેને જુહુના એક રહેવાસીની હત્યાના અપરાધ બદલ જન્મટીપ થઈ હતી અને તે કોલ્હાપુરની જેલમાં સજા ભોગવતો હતો. ૨૦૦૭માં પાલાંડેએ જામીન માટે હાઈકોર્ટમાં ધા નાખી હતી તેની સામે સબ-ઈન્સ્પેક્ટર પડતેએ વિરોધમાં દલીલ રજૂ નહોતી કરી. પાલાંડે જામીન ઉપર છૂટયા પછી તેણે ફિલ્મના નવોદિત સંગીતકાર કરણ કક્કડ, સિનિયર સિરિઝન અરૃણ ટીક્કુ અને એક વણઓળખાયેલા શખ્સની હત્યા કરી હતી. એટલે સબ-ઈન્સ્પેક્ટર પડતેએ પાલાંડેનો જામીનનો વિરોધ કર્યો હતો તો ત્રણ જણના જીવ બચી શકયા હોત.
સબઈન્સ્પેક્ટર પડતેએ હાઈકોર્ટને ગેરમાર્ગે દોરતા એ વખતે માહિતી આપી હતી કે પાલાંડે ૧૯૯૮થી કોલ્હાપુરની જેલમાં સજા કાપી રહ્યો છે. હકીકત એ હતી કે નવેમ્બર ૨૦૦૩માં બીમાર માતા પાસે જઈ શકે માટે પાલાંડેની ૬૦ દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી. ત્યાર પછી ૬૦ દિવસની પેરોલ પૂરી થતા જેલમાં પાછો ફરવાને બદલે પાલાંડે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. બરાબર ત્રણ વર્ષ પછી બનાવટી પાસપોર્ટના કેસમાં તેનો પત્તો લાગ્યો હતો.
આ આખી રામાયણ થઈ એમાં પાલાંડેને છટકવા દેવામાં ક્યા પોલીસ અધિકારીએ ભાગ ભજવ્યો હતો એ કોઈને ખબર જ નહોતી. એ.સી.પી. એન.ટી. શેરખાનની તપાસ દરમ્યાન ખબર પડી હતી કે એ ઓફિસર હતો સબ-ઈન્સ્પેક્ટર આનંદ પડતે.
સબ-ઈન્સ્પેક્ટર પડતે અત્યારે એક ફેક એન્કાઉન્ટરના કેસમાં થાણેની જેલમાં છે. પડતેની પૂછપરછની પરવાનગી મેળવવા માટે પોલીસ તરફથી ટૂંક સમયમાં કોર્ટમાં અરજી કરવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved