Last Update : 21-December-2012, Friday

 

મોદીની મેજિક હેટ્રિક : હવે દિલ્હી દૂર નથી

ગુજરાતની જનતાએ ભારતભરમાં મોદીનો જયજયકાર કર્યો

 

 

મોદીને ૧૧૫ બેઠકો ઃ કોંગ્રેસને ૬૧ બેઠકો ઃ છતાં સાત મંત્રીનો પરાજય કોંગ્રેસના દિગ્ગજોનો સફાયો ઃ પરિવર્તન પાર્ટીનું સંપૂર્ણ ધોવાણ

અમદાવાદ, તા.૨૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદી મેજિકની હેટ્રિક થઈ છે. ૧૮૨ પૈકી ૧૧૫ બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને ૬૧, ગુજરાત પરિવર્તન પાર્ટી તથા શરદ પવારના પક્ષ એનસીપીને ૨-૨ અને જનતાદળ (યુનાઈટેડ) તથા અપક્ષને ફાળે ૧ બેઠકો ગઈ છે. ઊંચા મતદાન વચ્ચે ગુજરાતની જનતાએ મોદીની લાજ રાખી છે, કોંગ્રેસને મોટા પાયે આવકાર નથી મળ્યો પણ સ્થિતિ યથાવત્ રાકી છે તો ચૂંટણી પહેલા જ જેનો જન્મ થયો હતો. તેવી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનો અત્યંત નબળો દેખાવ થયો છે.આ ચૂંટણીમાં મોદી સરકારના સાત મંત્રી અને એક સંસદીય સચિવ પરાજિત થાય છે તો કોંગ્રેસના ટોચના નેતાઓ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, સાંસદ કુંવરજી બાવળિયા પણ પરાજિત થયા છે. જોકે શંકરસિંહ વાધેલા કપડવંજમાંથી વિજયી થતાં કોંગ્રેસની આબરૃ કેટલેક અંશે બચી ગઈ છે.
વિધાનસભાની બે તબક્કે, પ્રથમ ૮૭ અને પછી ૯૫ બેઠકોની એમ ચૂંટણી થઈ હતી અને સરેરાશ ૭૧.૩૨ ટકા મતદાન થયું હતું. વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં અભૂતપૂર્વ કરી શકાય તેવા આ મતદાનના કારણે કોઈક મોટું વાવાઝોડું સર્જાશે એવી સમજણ કેળવાઈ હતી પરંતુ મતદારોએ બધા પક્ષોને પોતપોતાનું સ્થાન બતાવી દીધું છે. ભાજપને નિયંત્રિત રાખ્યો છે, કોંગ્રેસને યથાવત્ રાખી છે તો કેશુભાઈ પટેલના પટેલ અને પરિવર્તન ફેક્ટરને નામ માત્રનો લાભ થવા દીધો છે. ઊંચુ મતદાન, જ્ઞાાતિવાદી સમીકરણો, યુવા મતદારો- મહિલાઓની વિશેષ ભાગીદારી, નવું સીમાંકન, શાસન વિરોધ કે તરફેણના મતો જેવાં અનેક પરિબળોએ આટલું ઊંચું મતદાનના નિમિત્ત બન્યાં હતા. પક્ષોએ પણ વિશેષ ફોડ પાડયા વગર પોતાની તરફેણમાં મતદાન થયાનું કહ્યે રાખ્યું હતું. બીજી તરફ એક્ઝિટ પોલના તારણો પણ મહદ અંશે સાચા પડયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved