Last Update : 21-December-2012, Friday

 

મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન

 

અત્યારે સલમાનના સ્ટાર એકદમ ચમકી રહ્યા છે. સલમાન એક પછી એક હીટ ફિલ્મો આપી રહ્યો છે. એવામાં તેની આગામી ફિલ્મ દબંગ આવી રહી છે. આમ તો આ ફિલ્મ અરબાઝની છે પરંતુ આજે પણ ફિલ્મમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો સલમાન જ નક્કી કરે છે કે આ ફ્લ્મિમાં કયા કયા ચેન્જીસ કરવામાં આવશે. ત્યાં સુધી કે ફિલ્મનો એન્ડ કેવો હશે તે પણ સલમાન કહે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે જોયુ હતુ કે ફિલ્મના ડિરેક્ટર જે પ્રમાણે કહે તે પ્રમાણે એક્ટર અને એક્ટ્રેસ પોતાની અદાકારી કરતા હોય છે. જો કે પોતાના ઘરની ફિલ્મમાં સલમાન જે પ્રમાણે ઈચ્છે તે પ્રમાણેના ફેરફાર કરાવે છે. જો કે સલમાન પણ માને છે કે તેના ઘરની ફિલ્મમાં તેને પૂરો હક છે. તો સાથે સાથે અરબાઝને પણ આ પ્રકારના ડિસિઝનથી કોઈ પ્રોબલેમ હોતો નથી કારણ કે સલમાન જે ડિસિઝન લે છે તે લગભગ સક્સેસ જતો હોય છે. બસ આ કારણથી જ અરબાઝ પણ સલમાનના કેટલાક ડિસિઝનમાં કોઈપણ પ્રકારની આનાકાની કરતો નથી. આ વિષય પર જ્યારે સલમાન સાથે વાત કરવામાં આવી ત્યારે સલમાન પણ જવાબ આપવામાં જરાપણ અટકાયો ન હતો ફિલ્મો હીટ કઈ રીતે કરવી એ અમને ખુબ જ સારી રીતે ખ્યાલમાં છે બસ આ કારણથી હું મારી આ ફિલ્મને બને એટલી સક્સેસ અપાવા માંગુ છુ જેના કારણે હુ તેમાં અવારનવાર ચેન્જ લાવતો હોઉં છુ. આમ તો મારુ તમામ ફેકેલા પાસા લગભગ સક્સેસ જતા હોય છે ક્યાંક ભાગ્ય સાથ ન આપે તો મારુ ફેકેલુ પાસુ ખોટુ પડે બાકી તો બાજી મારવામાં હું સતત આગળ પડતો હોઉં છુ આપણે આપણી જાત વિશ્વાસ રાખવો જોઈએ જેનાથી આપણે ક્યારે પણ હાર માનીએ નહી અને હાર ન માનીએ જીતની આદત આપણને પડી જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved