Last Update : 21-December-2012, Friday

 

છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન

 

આમ તો બોલિવુડના તમામ એક્ટ્રેસ અને એક્ટર પાછળ અત્યારના યંગસ્ટર્સ પાગલ હોય છે. એમાં કોઈ નવાઈની વાત નથી, ત્યારે ઈમરાને કંઈક આ વાત પર કોમેન્ટ આપી હતી કે આજે પણ તેની પાછળ કેટલીય છોકરીઓ પાગલ છે. ઈમરાનના કહેવા પ્રમાણે તે જ્યારે કોલેજકાળમાં હતો ત્યારે તેની પાછળ કેટલીય છોકરીઓ હતી ત્યારે એવી જ પરિસ્થિતી આજે પણ જોવા મળી રહી છે. એક તરફ જોવા જઈએ તો અત્યારના યંગસ્ટર્સ એમાંય એક્ટર પાછળ છોકરીઓે એટલી હદે પાગલ હોય છે. કે તેમનુ નામ લેતા જ તેઓ વારંવાર તે એક્ટરનુ નામ લેવા માંડતી હોય છે. જો કે ઈમરાને જે વાત કરી છે તે કંઈ ખોટી ન કહી શકાય. કારણ કે આજે જે પરિસ્થીતિ આપણી સામે આવી છે તે વાત જ ઈમરાને આપણી સમક્ષ રજુ કરી છે. જો કે મજાની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ઈમરાન અત્યારે પોતાની ટ્વિટર એકાઉન્ટ પર અને મોેંેઢા મોંઢ કોમેન્ટ આપવા લાગ્યો છે. એનો મતલબ એ કહેવાય કે તે સતત લોકો સાથે ટચમાં રહેવા માંગે છે જેને લઈને તે આ પ્રકારે લોકો ઉપર કોમેન્ટ આપી રહ્યો છે. જ્યારે ઈમરાન સાથે આ વિષય પર વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઈમરાને ફક્ત એક જ વાત પકડી રાખી હતી. કે અત્યારે તેના દિલમાં તો કોઈ નથી પરંતુ એવુ પણ નથી કે તેની પાછળ અત્યારે કોઈ પાગલ નથી. આજે પણ કેટલીય છોકરીઓ તેની પાછળ દિવાની છે.
વેલ અત્યારે જે પ્રમાણે ઈમરાન પોતાની મહાનતા પ્રદર્શિત કરી રહ્યો છે તે જોતા આપણે એટલુ તો સમજી જવું જોઈએ કે ઈમરાન ગણી ગાંઠી હીટ ફિલ્મો આપીને આટવુ બોલવા લાગ્યો છે. જો કે મજાની વાત તો એ છે કે અત્યાર સુધી તો એ બોલિવુડમાં કોઈ એક ગર્લ ફ્રેન્ડ પણ બનાવી શક્યો નથી તો એ કયા આધાર પર આ પ્રકારની વાત કરી શકે છે હવે તો સમય આવતા જ આપણને ખ્યાલ આવશે કે ખરો ખેલાડી છે કોણ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved