Last Update : 21-December-2012, Friday

 
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ

- મેગન ફોક્સ પોતાની ફિગરને મેઇન્ટેઇન રાખવાનો શ્રેય દૂધથી બનેલી આઇટમો ન ખાવાને માને છે.

અભિનેત્રી મેગન ફોક્સનું કહેવું છે કે દૂધથી બનેલી આઇટમોને ખાવાનું ટાળું છું. ૨૬ વર્ષીય મેગન ફોક્સે સપ્ટેમ્બર મહિનામાં દિકરાને જન્મ આપ્યા બાદ માત્ર થોડા સમયમાં જ પોતાની ફિગરને પહેલાં જેવી સેક્સી બનાવી દીધી. મેગન ફોક્સ પોતાની ફિગરને મેઇન્ટેઇન રાખવાનો શ્રેય દૂધથી બનેલી આઇટમો ન ખાવાને માને છે.
વેબસાઇટ હોલિસ્કૂપ ડૉટ કોમના જણાવ્યા અનુસાર ફોક્સે કહ્યું છે કે હું દૂધમાંથી તૈયાર થયેલી આઇટમોને ખાતી નથી. આ મારું રાઝ છે. આપણાં હોર્મોન્સ માટે આ તત્વો હાનિકારક છે જે યોગ્ય નથી. જો તમે વજન વધારવા માંગો છો તો દૂધની આઇટમો ખાઓ અને નહીં તો બાય બાય..
મેગન ફોક્સે હોલિવૂડમાં ૨૦૦૧થી પોતાના કરિયરની શરૃઆત કરી હતી. મેગન ફોક્સે બ્રેઇન આસ્ટિન ગ્રીન સાથે હોપ એન્ડ ફેઇથ મૂવિથી બંને વચ્ચે પ્રેમ થયો હતો. જ્યારે ૨૦૦૬માં તેમણે એન્ગેજમેન્ટ કરી પરંતુ કોક અંગત કારોણોસર ફેબુ્રઆરી ૨૦૦૯માં બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયો હતો. આ સમય ગાળો ખૂબ લાંબો ન ચાલ્યો માત્ર થોડાક જ મહિનાઓમાં જૂન ૨૦૧૦માં ફરી આ બંને પ્રેમીઓ એન્ગેજમેન્ટ કરી અને તેના દોડ વર્ષ બાદ સપ્ટેમ્બર ૨૦૧૨માં નોવા દિકરાના જન્મ આપ્યો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved