Last Update : 21-December-2012, Friday

 

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની

 

અત્યારે જાણે બોલિવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. એક પછી એક એક્ટ્રેસ અને એક્ટર લગ્નની વાત કરી રહ્યા છે. એવામાં એક્ટ્રેસ રાની પણ હવે પ્રભુતામાં પગલા પાડવાની તૈયારી કરી રહી છે. રાનીના મત પ્રમાણે લગ્ન માટે આ પરફેક્ટ ઉંમર છે. કારણ કે વધુ સમય બાદ આપણે પણ લગ્ન કરવામાંથી રસ ઉડી જાય છે. એક તરફ જોવા જઈએ તો હાલમાં જ વિદ્યાએ લગ્ન કર્યા. તે જ પાર્ટીમાં રાનીએ એક ફ્રેન્ડ સાથે આ વિષય પર વાત કરી હતી. જો કે રાનીએ પણ પોતેએ વાત છુપાવી હતી કે તે કોની સાથે લગ્ન કરશે. જો કે એક પર્સનલ ઈન્ટર્વ્યુમાં રાનીને જ્યારે આ વસ્તુ પુછવામાં આવી ત્યારે તેને કંઈક આવો જવાબ આપ્યો હતો કે અત્યારે તેની લાઈફમાં કોઈપણ ડ્રીમ બોય નથી. પરંતુ જ્યારે આ ડ્રીમ બોય તેની લાઈફમા આવશે ત્યારથી તેની લાઈફના દરેક પ્રોબલેમ સોલ્વ થઈ જશે. એક તરફ રાનીએ એ વાત પણ સ્વિકારી હતી, કે તેનો ડ્રીમ બોય શોધતા તેને થોડી વાર પણ લાગશે કારણ કે કોઈપણ છોકરીને તેનો ડ્રીમ બોય શોધતા ઘણી વાર લાગે છે. એવામાં મારે પણ એટલી જ વાર લાગશે. ત્યારે હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે રાનીએ જે સ્વપ્ન જોયુ છે તે સ્વપ્ન ક્યારે સાકાર થશે. અત્યારે રાની પાસે કોઈ ફિલ્મ પણ નતી ત્યારે તેને આ નક્કી કર્યુ છે તે તેના ભવિષ્ય માટે ખુબ જ ઉત્તમ ગણી શકાય કારણ કે જો રાની પાસે ી આ સમય પણ નિકળી જાય તો રાની પાસે થી તો ફિલ્મો અને તેની જીદગી પણ નિકળી જાય એમ છે
વેલ ત્યારે હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે અત્યારે રાનીએ પોતાની માટે કોઈ લાઈફ પાર્ટનર શોધ્યો છે કે નહી તે જોવુ રહ્યુ ે .રાની અત્યારે તો તેની આગામી ફિલ્મ માટે તરસી રહી છે જો કે તેને કોણ ફિલ્મ આપે છે તે જોવાનુ બાકી છે. અત્યારે તેની પાસે બે ઓપ્પ્શન છે એક ડ્રીમ બોય શોધવો અને બીજી તેના ામાટે ફિલ્મ પણ શોધવી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved