Last Update : 20-December-2012, Thursday

 

સીએનએન - આઈબીએનનો સર્વે
ગુજરાતમાં ભાજપનો જયજયકાર ૧૨૯થી ૧૪૧ બેઠકો મળવાની ધારણા

કોંગ્રેસને માત્ર ૩૭થી ૪૫ બેઠકો મળે તેવી શક્યતા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
ુગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાના આડે માત્ર એક દિવસની જ વાર છે ત્યારે ટીવી ચેનલ સીએનએન - આઈબીએને કરેલાં ચૂંટણી પછીના સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને ગત ચૂંટણીની સરખામણીએ વધુ એટલે કે ૧૨૯થી ૧૪૧ની વચ્ચે બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સર્વેમાં વિધાનસભાની કુલ ૧૮૨માંથી ૩૭થી ૪૫ બેઠકોનો જ આંકડો મૂકવામાં આવ્યો છે. ભાજપના ૪૮ ટકાની સામે કોંગ્રેસને ૩૬ ટકા મત મળવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ને માત્ર સાત ટકા જ મત મળશે, તેમ જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં ભાજપને ૧૧૭ અને કોંગ્રેસને ૫૯ બેઠકો મળી હતી. સીએસડીએલ દ્વારા હાથ ધરવામાં આવેલાં સીએનએન - આઇબીએન અને ધ વીક પોસ્ટ-પોલ સર્વેમાં ભાજપ અને કોગ્રેસને મળનારા મતોની ટકાવારીમાં અનુક્રમે ૧ ટકા અને બે ટકાનો ઘટાડો થશે, તેમ જણાવવામાં આવ્યું છે. સર્વે હેઠળના ૪૯ ટકા લોકોએ નરેન્દ્ર મોદીની પાર્ટીને ફરીથી ચૂંટવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો માત્ર ૩૬ ટકા લોકો તેની વિરૃધ્ધમાં હતા. આ ગાળામાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. ૪૬ ટકા લોકો ફરીવાર તેમને મુખ્યપ્રધાન જોવા માગે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved