Last Update : 20-December-2012, Thursday

 

૨૬ નવે. હુમલાના આરોપી
આઇએસઆઇના પૂર્વ વડાઓ પાશા અને તાજને રક્ષણ મળેલું છેઃ અમેરિકા

તોઇબાને નાબૂદ કરવા અને ત્રાસવાદ સામેના ભારતના પ્રયાસોમાં પાક. સહયોગ કરે

(એજન્સીઝ) ન્યૂ યોર્ક, તા. ૧૯
પાકિસ્તાનના આઇએસઆઇ અને તેના પૂર્વ બે વડા અહેમદ શૂજા પાશ અને નદીમ તાજને ૨૬/૧૧ના હુમલા સંબંધિત એક કેસમાં રાજકીય રક્ષણનો લાભ મળે છે તેમ અમેરિકી સરકારે કોર્ટમાં જણાવ્યું છે. આ હુમલામા અમેરિકાના ભોગ બનનારાના સગાવાળા અને બચી ગયેલાંઓએ કોર્ટમાં કેસ કરીને હુમલાના જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવાની માગ કરી હતી.
પાકિસ્તાને લશ્કરે તોઇબાને નાબૂદ કરવા અને આ આતંકવાદી ખતરાને ખાળવા માટે ભારતના પ્રયાસોને ટેકો આપવાની દિશામાં પગલાં લેવા જોઇએ તેમ તેણે ફેડરલ કોર્ટમાં કહ્યું હતું. અમેરિકાના મતે આઇએસઆઇને રાજકીય રક્ષણનો લાભ મળે છે કેમ કે તે વિદેશનો એક ભાગ છે અને એનો મતલબ કે તે ફોરિન સોવરિન ઇમ્યુનિટીઝ એક્ટથી સંકળાયલી છે.
આ અંગે પાકિસ્તાનના પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ સ્ટુઅર્ટ ડેલેરીએ જણાવ્યું હતું કે 'વધુમાં વિદેશ વિભાગે નક્કી કર્યું છે કે આઇએસઆઇના પૂર્વ ડિરેક્ટર્સ જનરલ પાશા અને તાજને રાજકીય રક્ષણનો લાભ મળી શકે છે કેમ કે તેઓ પાકિસ્તાન સરકારના મૂળભૂત ભાગ હોય તેવી સંસ્થાના સત્તાવાર ડિરેક્ટરો તરીકે કાર્યરત રહ્યા હતા.'
મુંબઇ આતંકવાદી હુમલામાં ભોગ બનેલા અમેરિકી નાગરિકોના પરિવારના સભ્યો અને સગાવાળાઓએ ફાઇલ કરેલાં કેસના પ્રતિસાદમાં અમેરિકી સત્તાવાળાઓએ ૧૨ પાનાની એફિડેવિટ ફાઇલ કરી હતી. મુંબઇ આતંકવાદી હુમલાની યોજના અને તેને અમલમાં મુકવામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સામેલ છે તેવો દાવો આ ફરિયાદમાં કરવામાં આવી છે. જેમાં પાશા, તાજ અને આઇએસઆઇના અન્ય અધિકારીઓને જવાબદાર ગણાવી તેમની સામે કામ ચલાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved