Last Update : 20-December-2012, Thursday

 

ધોની ટેસ્ટ કેપ્ટન્સી ગુમાવે તો તેને વાર્ષિક રૃ.૨૧ કરોડનો ફટકો પડે !
કંગાળ દેખાવ બાદ ધોનીની લોકપ્રિયતા ઘટીઃ પાંચ કોન્ટ્રાક્ટ ગુમાવવા પડયા

કરારોની સંખ્યા ૪૩થી ઘટીને ૨૮ થઇ હોવાનો અંદાજ ઃ ક્રિકેટમાં સફળતા અને નિષ્ફળતા સાથે જાહેરખબરની આવકમાં પણ કરોડોની ઉથલ-પાથલ

નવી દિલ્હી,તા.૧૯
છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ સહિતના ક્રિકેટમાં ભારતના કથળેલા દેખાવ અને ધોનીના નબળા પ્રદર્શનને કારણે કોર્પોરેટ વર્લ્ડમાં પણ ધોનીની લોકપ્રિયતામાં જોરદાર ઘટાડો આવ્યો છે. પાંચ કંપનીઓએ તો ધોની સાથેના કરારનો અંત આણી દીધો છે. ધોનીની ટેસ્ટ કેપ્ટન્સી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે અને મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે જો ધોની ટેસ્ટની કેપ્ટન્સી ગુમાવે તો તેને જાહેરખબરો તેમજ અન્ય કમર્શિયલ કોન્ટ્રાક્ટમાંથી થતી આવકમાં આશરે રૃપિયા ૨૧ કરોડનો ફટકો પડે તેમ છે. આ આંકડા દર્શાવે છે કે ક્રિકેટમાં ભારતની કે કોઇ ખેલાડીની સફળતા અને નિષ્ફળતાની સાથએ જાહેરખબરની આવકમાં પણ કરોડોની ઉથલ પાથલ સર્જાઇ શકે છે.
એક મીડિયા ટ્રેકિંગ એજન્સીએ રજુ કરેલા આંકડામાં દર્શાવાયું છે કે, એક સમયે ધોનીની ૨૭ જેટલી જાહેરખબરો આવતી હતી, જ્યારે જાન્યુઆરીથી નવેમ્બરમાં તે ઘટીને ૨૨ થઇ ગઇ હતી. તેને મળતી જાહેરખબરોના કરારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૪૩થી ઘટીને ૨૮ થઇ ગઇ હતી. ઇન્ડસ્ટ્રીઝના જાણીતા નિષ્ણાતો માને છે કે ધોનીને જાહેરખબરોમાંથી આશરે વાર્ષિક રૃપિયા ૭૦ કરોડની થવા જાય છે. જો તેની ટેસ્ટ કેપ્ટન્સી છીનવાઇ જાય તો તેને આશરે રૃપિયા ૨૧ લાખ ગુમાવવા પડી શકે છે. એક એન્ટટેઇનમેન્ટ અને ટેલેન્ટ ફર્મના માલિકે કહ્યું કે, જો ધોનીની હાલની પરિસ્થિતીમાં કોઇ પરિવર્તન થાય તો તેને જાહેરખબરની બ્રાન્ડ વેલ્યુમાં ૨૫ થી ૩૦ ટકા જેટલોનો ફટકો પડશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved