Last Update : 19-December-2012, Wednesday

 

ખંડણીના કેસમાં ઝી ગૂ્ર્રપનું લાઇસન્સ રદ કરવા માગણી

કોર્ટમાં કેસ ચાલતો હોવાથી સરકારનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર

નવી દિલ્હી, તા. ૧૮
જિંદાલ સમૂહ પાસે નાણા વસૂલ કરવાના કેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી ઝી સમૂહની મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભામાં ઘણા સાંસદોએ ઝી ગુ્રપનું લાઇસન્સ રદ કરવાની માંગ કરી હતી.
જો કે સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલમાં તે આ બાબતમાં હસ્તક્ષેપ કરશે નહીં. માહિતી અને પ્રસારણ રાજય મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું હતું કે હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. સરકાર કોઇ એવા પગલા લેશે નહીં જેનાથી બંધારણની કલમ ૧૯થી સંબધિત અભિવ્યકિતની સ્વતંત્રતા જોખમમાં મૂકાય.
કોંગ્રેસના ચૌધરી લાલ સિંહે ઝી સમૂહની વિરુદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનું વિવરણ માંગતા જણાવ્યું હતું કે સ્ટિંગ ઓપરેશનમાં ફસાયેલા સાંસદોને સંસદમાંથી બરતરફ કરવામાં આવી શકે છે તો ચેનલ સમૂહનો લાઇસન્સ કેમ રદ ન કરી શકાય?
જનતા દળ(યુનાઇટેડ)ના શરદ યાદવે સરકારને પ્રશ્ર કર્યો હતો કે શું પ્રેસ પરિષદને દોષી મીડિયા સંગઠનોની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવશે? તેના જવાબમાં તિવારીએ જણાવ્યું હતું કે પરિષદની પાસે દરેક અધિકાર છે. પરિષદ જરૃર પડવા પર કાર્યવાહી કરશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved