Last Update : 18-December-2012, Tuesday

 

કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ

- વિન્ટરમાં યંગસ્ટર્સ જેકેટમાં હેન્ડમેડ ડિઝાઈન અને ઈકોફ્રેન્ડલી મટીરીયલમાંથી બનેલા પોષાક સાથે ફન્કી સ્ટાઈલવાળા શૂઝ સાથે કેમ્પસમાં હરતા ફરતા જોવા મળે છે.

શિયાળામાં શહેરની કોલેજમાં વીન્ટર કલેક્શનમાં અવનવી ડિઝાઇન જોવા મળી રહી છે. જેમાં યંગસ્ટર્સે ઠંડીથી રક્ષણ મેળવવાની સાથે ઓફબીટ લૂકમાં જોવા મળ્યા હતા. યંગસ્ટર્સ જેકેટમાં હેન્ડમેડ ડિઝાઇન તથા ઇકોફ્રેન્ડલી મટીરિયલમાંથી બનેલા પોષાક સાથે ફન્કી સ્ટાઇલવાળા શૂઝ અને ગોગલ્સ સાથે કેમ્પસમાં હરતા ફરતા જોવા મળે છે. ગર્લ્સની વાત કરીએ તો જીન્સ સાથે ટ્રેડિશનલ જેકેટ અને એમાં પણ ગ્રાફિક્સ ડિઝાઇન અને થ્રીડી ડિઝાઇન વડે તૈયાર કરવામાં આવેલા જેકેટ વધું પસંદ કરે છે. હાથના ગ્લોઝની વાત કરીએ તો રેડ અને બ્લેક કલરમાં દરેક વેઅર સાથે મેચ થાય એવી ડિઝાઇનમાં જોવા મળી હતી. લેધર ઉપરાંત ઊનમાંથી બનેલા જેકેટ, સ્વેટરમાં કોઇ ખાસ સ્ટાઇલ હોતી નથી તેથી કોલેજીયન તેના પર પેઇન્ટ કરાવીને તેને ફન્કી લૂક આપી રહ્યા છે.
આ અંગે થર્ડયર બીકોમમાં સ્ટડી કરતો અમિત શાહુ કહે છે કે હાલ ઠંડીની સિઝનના કારણે સવારના સમયે બાઈક પર કોલેજ પહોચવુ મુશ્કેલ બને છે.ેજેથી જેકેટ અને હાથ મોજા સહીતનો પોષાક પહેરવો જરૃરી બની જાય છે.જો કે કોલેજમા સ્ટાઈલમાં રહેવુ પણ જરૃરી હોવાથી હું લેઘરનું જેકેટ પહેરવેાનુ પસંદ કરુ છુુ.આ સાથે હું બ્રાન્ડેડ કંપનીના ગ્લોઝ પહેરવાનુ પણ પસંદ કરુ છુ.એટલુ જ નહીં પણ અમારા ફ્રેન્ડસર્કલમાં પણ આ જ પ્રમાણે સ્ટાઈલમાં રહેવાની ફેશન છે
જયારે આ અંગે મનિષભાઈ કહે છે કે હાલ વિન્ટરની સિઝનના કારણે ગરમ વસ્ત્રોની ડિમાન્ડ વઘી છે.જો કે અગાઉની સરખામણીમાં હાલ ફેશનેબલ ગરમ પોષાક લોકો વઘુ પસંદ કરી રહ્યાં છે.એમા પણ યંગસ્ટર્સ બ્રાન્ડેડ કંપનીના ફેશનેબલ કપડાની જ વઘુ ખરીદી કરતાં હોય છે.ેજેથી અમે પણ ફેશનેબલ પોષાકની ડિમાન્ડને ઘ્યાનમાં રાખી એ પ્રમાણે જ સ્ટોક ઉપલબ્ઘ રાખ્યોે છે.મોટાભાગે યંગસ્ટર્સ દ્રારા જ અવનવી સ્ટાઈલના કપડાની પસંદગી કરાતી હોય છે.
નવા વર્ષે દિવાળી બાદ કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં ત્યારથી અત્યાર સુધીમાં કેટલીય નવી નવી ફેશન કેમ્પસમાં આવી ગઇ છે. હાલ કોલેજ કેમ્પસમાં બોઇઝ બર્ફી સ્વેટરને વધુ પસંદ કરે છે ત્યારે ગર્લ્સમાં ટાઇટ સ્લીવના કલરફૂલ સ્વેટર અને જેકેટ ઇનડિમાન્ડમાં છે. ગયાં વર્ષની સરખામણીમાં આ વર્ષે કલરની ફેશન વધુ જોવા મળે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved