Last Update : 18-December-2012, Tuesday

 

ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો

- અત્યારની યંગસ્ટર્સમાં લેટેસ્ટ ફેશન છે હોઠ પર પરમેનેન્ટટેટુ કરાવાની છે, જે ખુબ જ તકલીફ દેહ છે.

બાવડા, નાભિ કે પગ પર ટેટૂ કરાવવાનો જમાનો હવે ભૂતકાળ બની ગયો છે. આજકાલ હોઠો પર ટેટૂ કરાવવાની ફેશને જોર પકડયું છે. અધરો ગોથ ડિઝાઈનરથી માંડીને શાંતિના સિમ્બોલ, સાકરથી માંડીને નામો ત્રોફાવવાની પછી કેન્ડી ટેટૂ બનાવવાની ફેશન આજે ઈન છે. મુંબઈથી આ ફેશમ અમદાવાદ સુધી પણ પહોંચી ગઈ છે.
ટેટૂ ત્રોફાવવાની વખતે થતા દુખાવાથી પણ આ ટેટૂ મુક્તિ અપાવે છે. આ ટેટૂ કામચલાઉ છે. અને મરજી પડયે તમે એને દૂર પણ કરી શકો છો. જો કે પોપ આર્ટિસ્ટ કેશાએ તેના પરવાળા જેવા હોઠ પર કાયમી ટેટૂ બનાવ્યા પછી આ ફેશન ભારતમાં પણ પગપેસારો કર્યો છે. ફેશનપરસ્ત નારીએ આવા ટેટૂ બનાવવા માટે દોટ મૂકી રહી છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે એનિમલ પ્રિન્ટ્સ, પોલકા ડોટ્સ, ક્રિસ્ટલ અને ફેબ્રિક સ્ટાઈલની પેટર્નના એવા ટેટુ મળે છે. જે હોઠ પર ચીપકાવી દેતા જ જોઈતી અસર દાખવી શે છે. ''અધરો પર લગાડવામાં આવતા કામચલાઉ ટેટૂ દુખાવો ઉત્પન્ન કરે તેવા હોવા છતાં મુંબઈના ઘણા લોકો વિવિધ ડિઝાઈન ધરાવતા ટેટૂ બનાવવાનો આગ્રહ રાખે છે.'' એમ ટેટૂ આર્ટિસ્ટ કહે છે.
આ પ્રક્રિયા અંદાજે અડધા કલાકની છે. અને એનેસ્થેટિક સ્પ્રેના ઉપયોગથી આ પાર પાડવામાં આવે છે. નિષ્ણાતો તેમના ગ્રાહકની હોઠની અંદર એક કાયમી ટેટૂ બનાવે છે. 'સ્ટેટમેન્ટ મેકિંગ' ટેટૂ બનાવવાનો ટ્રેન્ડ છે. ''અને નિર્વાણથી વેમ્પાયર સુધીની બધી નિશાનીઓ બનાવી છે. ડાર્ક ગોથ પેટર્ન્સ , નામ શાંતિના સિમ્બોલ પણ અમે બનાવીએ છે. શરૃઆતમાં 'ટેટૂ બનાવવા માટે બધાની હિંમત આવતી નહોતી પરંતુ હવે ૧૮ વરસની છોકરીઓ પણ હવે જાતજાતની ડિઝાઈન કરવાની માગણી સાથે અમારા પાસે આવે છે.'' એમ આ ટેટૂ આર્ટિસ્ટ વધુમાં કહે છે.
આ ટેટૂ કરાવ્યા પછી કેટલાક દિવસો સુધી હળવો અને પ્રવાહી ડાયેટ લેવો પડે છે. હોઠ અને જડબાની હિલચાલ થવી જોઈએ નહીં. તીખા આહારને તો સંપૂર્ણ ત્યાગ કરવો પડે છે. કેટલાક મહિના પછી ટેટૂને ટચઅપ કરાવવું જરૃરી છે.'' એવી તેમની સલાહ છે.રિયાલિટી સ્ટાર ક્રીમ કાર્દેશિયન અને ગાયિકા કેદી પેરીએ ટેમ્પરરી સ્ટીક અને ટેટૂનોે ટ્રેન્ડ શરૃ કર્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved