Last Update : 18-December-2012, Tuesday

 

ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી

- અમુક મફત સોફ્ટવેર કે વેબસાઇટની મદદથી મનપસંદ વિડિયો કાયમી માટે હાર્ડ-ડિસ્કમાં ઉમેરી શકાશે. જેનાથી વારંવાર ઈન્ટરનેટ સાથે જોડાવાની જરૃર પૂરી થઈ જશે.

હમણાં ચૂંટણીનો સમય હોવાથી પ્રચારની સભાના ઘણા વિડિયો ફરતા થયા છે. ન્યુઝ ચેનલો તો મુખ્ય ભાગ બતાવીને અન્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે, પણ જાણીતા રાજનેતાએ ગુજરાતમાં આવીને શું કહ્યું એના વિડિયો જોવાની ઉત્કંઠા નાગરિકોને હોઈ શકે. યુ-ટયુબ ડાઉનલોડર જેવા સોફ્ટવેર વડે યુ-ટયુબના વિડિયો તો ડાઉનલોડ કરી શકાય છે. જોકે ઘણી વખત ફેસબુક કે બ્લોગ પર એવા વિડિયો પણ મૂકાતા હોય છે જેને ડાઉનલોડ કરવા માટે યુ-ટયુબ ડાઉનલોડર ઉપયોગી ન થઈ શકે. આ ઉપરાંત વિડિયો બફર થતો હોય ત્યારે રાહ જોવામાં ધીરજનો અંત આવી જતો હોય છે. ઇન્ટરનેટની સ્પીડ અને ડાઉનલોડ લિમિટમાં જુદા-જુદા પ્લાન આવી ગયા હોવાથી વિડિયોને કાયમી હાર્ડ-ડિસ્કમાં લાવવાના વિકલ્પને જ પસંદ કરનારા ઘણા છે. એમાં પણ એકસાથે અનેક વિડિયો ડાઉનલોડ કરવાના વિકલ્પને પણ પસંદ કરનારા છે.
ફ્રી સોફ્ટવેર વડે ફ્લેશ વિડિયો ડાઉનલોડ કરવા ખૂબ જ સરળ છે. રિયલ પ્લેયર જેવા સોફ્ટવેર કમ્પ્યુટરમાં હોય એટલે કોઈ પણ વિડિયો તમે શરૃ કરો એટલે બફર થવાની રાહ જોયા વિના જ્યાં વિડિયો ચાલતો હોય એટલા ભાગ પર માઉસનું કર્સર લઈ જાવ એટલે તરત 'ડાઉનલોડ વિડિયો'ની લિન્ક જોવા મળે છે. એના પર ક્લિક કરતા તરત જ ડાઉનલોડ શરૃ થશે.
જોકે ઘણી વખત ફ્રી સોફ્ટવેરની પણ જરૃર નથી. ઇન્ટરનેટ પર જ અમુક વેબસાઇટ વિડિયો ડાઉનલોડ કરવામાં મદદરૃપ થાય છે. બે વેબસાઇટ સૌથી ઉપયોગી છે. ુુુ.ંીીૅપૈગ.ર્બસ અથવા ુુુ.જચપીપૈગ.ર્બસમાં વિડિયો ડાઉનલોડનો વિકલ્પ યુ-ટયુબ ડાઉનલોડર જેવો જ છે. જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એની એડ્રેસ-લિન્ક કોપી કરી આ વેબસાઇટમાં 'કોપી યુઆરએલ' સામે પેસ્ટ કરી ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
જોકે વિડિયો કેટલો લાંબો છે એના આધારે એની સાઇઝ પણ મોટી હોઈ શકે. આ કારણે ઝડપથી ડાઉનલોડ કરવા લો-ક્વોલિટીના ફ્લેશ વિડિયો (.કનપ) અને ગુણવત્તામાં બાંધછોડ ન કરવા હાઇ-ક્વોલિટીના સ્ઁ૪ વિડિયો ડાઉનલોડ કરી શકાય. જો ફ્લેશ પ્રકારના વિડિયો પસંદ કરવામાં આવે તો કમ્પ્યુટર પરના સૌથી જાણીતા વિડિયો પ્લેયર પર એ ચાલી શકે એ માટેના કન્વર્ટરને પણ ડાઉનલોડ કરવા જરૃરી છે. ખૂબ જ ઓછી જગ્યા રોક્યા પછી પણ સૌથી પ્રચલિત વિડિયો પ્લેયર પર એને જોઈ શકાય એ માટે (.કનપ)માં ડાઉનલોડ થયેલા વિડિયોને કન્વર્ટરમાં અન્ય કોઈ ફોર્મેટમાં લાવવાના રહેશે.
અત્યારે ઈન્ટરનેટ એવું માધ્યમ છે જેમાં આપણે કોઈપણ નવા સોફ્ટવેર કે પછી કોઈપણ નવી માહિતી ડાઉનલોડ કરી શકીએ છીએ. અત્યારે ખાસ કરીને વિડીયોગ્રાફીના સોફ્ટવેર યંગસ્ટર્સ ખુબ જ યુઝ કરી રહ્યા છે. જેના કારણે આ સોફ્ટવેરની માંગ વધી ગઈ છે. જેના કારણે આ ફ્રી સોફ્ટવેર પણ હવે પોતાની કિંમત લેવા લાગ્યા છે. તેમ છતાં જેને જરૃર હોય છે તે લોકોતો આ સોફ્ટવેર જરૃરથી યુઝ કરતા હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved