Last Update : 18-December-2012, Tuesday

 
એરપોર્ટ કરાર રદ્ થતાં
જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું

માલદિવ્સનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મોડર્ન બનાવવા કરાર થયો હતો

માલે, તા. ૧૬
માળખાગત સુવિધા ઊભી કરનારી ભારતીય કંપની જી.એમ.આરે. માલદિવના સત્તાવાળાઓ પાસે ૮૦ કરોડ ડૉલરના વળતરની માંગણી કરી છે. માલદિવના સત્તાવાળાોએ માલેના જૂના હવાઇ મથકનો વિકાસ તેમજ નવું ટર્મીનલ ઉભું કરવાનો કરાર જી.એમ.આર. કંપની સાથે કર્યો હતો. જે રદ્ કરતા કંપનીએ સત્તાવાળાઓ પાસે કરારભંગ સંદર્ભે વળતર માંગ્યું છે.
આ સંદર્ભે માહિતી આપતા જી.એમ.આર. (એરપોર્ટ)ના સી.એફ.ઓ. સિધ્ધાર્થ કપૂરે જણાવ્યું હતું કે અમે માલિદિવની સરકારને ૮૦૦ ડૉલર વળતરરૃપે ચુકવવા માટેનો એક પત્ર પાઠવ્યો હતો. આ અમારી કરારની પ્રારંભિક રકમ છે. આખરી આંકડો ઘણી બાબતોની ગણત્રી પર આધારીત છે તેમજ નફામાં ગયેલી ખોટ સંદર્ભે થયેલી ગણત્રીનો પણ સમાવેશ થાય છે.
જોકે માલદિવની સરકારે આ આંકડાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે વાસ્તવિક આંકડો આ આંકડાથી અર્ધા કરતા પણ ઓછો હોવાની શક્યતા છે. તે સંજોગોમાં તેઓ આ આંકડાનું આંતરરાષ્ટ્રીય ફર્મ દ્વારા ઓડીટ કરાવવા માંગે છે.
આ સંદર્ભે માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ વહિદના પ્રેસ સેક્રેટરી મસૂદ ઇમદે માહિતી આપી હતી કે 'અમે આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય ફર્મ દ્વારા ફોરેન્સીક ઓડીટ કરાવડાવીને એ બાબત નક્કી કરાવવા માંગીએ છીએ કે કેટલા નાણાં જી.એમ.આરે. માલે આંતરરાષ્ટ્રીય હવાઇ મથકમાં નવીનકરણ માટે રોક્યાનો દાવો કર્યો છે. જ્યારે વાસ્તવમાં કેટલા વપરાયા છે. અમારા માહિતી અનુસાર જી.એમ.આરે. એક બેંક પાસેથી ૩૫૦ મીલીયન ડૉલરની લોન મેળવી છે. જે પૈકી માત્ર ૧૫૦ મીલીયન ડૉલરનો માલે હવાઇ મથક ખાતે ખર્ચ કરવામાં આવ્યો છે. આમ હવે માલદિવની સરકાર જી.એમ.આર.ના આજ પર્યન્ત થયેલા ખર્ચને ચુકવવામાં અખાડા કરશે તેવું જણાઇ રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved