Last Update : 18-December-2012, Tuesday

 

કેન્દ્રીય ગૃહમંત્રી
શિંદેએ ત્રાસવાદી હાફિઝ સઇદને 'શ્રી'નું સંબોધન કરતા વિવાદ

અગાઉ દિગ્વિજયે લાદેનના નામ પાછળ 'જી' લગાડયું હતું

નવી દિલ્હી, તા. ૧૭
એવું લાગે છે કે ભારતના ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદે ભારતની મુલાકાતે આવેલાં પાડોશી દેશ પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકની સરભરામાં ભાન ગુમાવી બેઠા છે અને એટલા માટે જ તેઓ એ પણ ભુલી ગયા છે કે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ કોણ છે? અને તેના માટે ક્યા પ્રકારના શબ્દો વાપરવા જોઇઅ? તેઓ રાજ્યસભામાં મલિકની ભારત યાત્રા અંગે વિગતો આપતાં આતંકવાદી હાફિઝ સઇદના નામની આગળ 'શ્રી લગાવીને સંબોધતાં શિંદેની ભારે ટીકા થઇ છે.
પોતાના પ્રવચનમાં શિંદેએ સઇદના નામની આગળ મિસ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. અગાઉ કોંગ્રેસના એક અન્ય નેતા દિગ્વિજય સિંહે પણ ઓસામા બિન લાદેનના નામની પાછળ 'જી નું વિશેષણ લગાવીને આશ્ચર્ય સર્જ્યું હતું. આમ હવે એવું લાગ છે કે કોંગ્રેસી નેતાઓને આતંકવાદી સામે વધુપડતું માન ઉપજવા લાગ્યું છે.
હાફિઝ કોણ છે તે અંગે પરિચય આપવાની કોઇને જરૃર નથી. તે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાનો પ્રમુખ છે. અમેરિકાએ તેના માટે ઇનામ પણ જાહેર કર્યું છે. જોકે શિંદેએ ગૃહમાં એટલું જરૃર કહ્યું કે હાફિઝના મામલે પાકિસ્તાનની કથની અને તેના પાલનમાં અંતર છે. આ મામલામાં મલિકને ખોટી માહિતી આપવામાં આવી છે કેમ કે અગાઉ હાફિઝની જે કારણોથી ધરપકડ કરવામાં આવી હતી તેમાં મુંબઇ હુમલો સામેલ ન હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved