Last Update : 18-December-2012, Tuesday

 

બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને

 

આવરસે રજૂ થયેલી અને એક જ પ્રોડકશન હાઉસ હેઠળ બનેલી બે ફિલ્મો બર્ફી' અને 'પાનસિંહ તોમર' ઑસ્કાર, બાફટા (બ્રિટીશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ) અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે વિવિધ કેટેગરીમાં સ્પર્ધામાં ઉતરશે. ડિઝની યુટીવી સ્ટૂડિયોઝ દ્વારા નિર્મિત આ બન્ને ફિલ્મોએ ભારત અને વિશ્વના અન્ય દેશોમાં જબરદસ્ત સફળતા મેળવી છે. અને હવે આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવવા માટે મીટ માંડી છે.
રણબીર કપૂર અભિનિત 'બર્ફી'ને આ વરસે ઑસ્કાર એવોર્ડ્સ માટે નામાંકન મળ્યું છે જેમાં તે 'ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ'ની કેટેગરીમાં વિશ્વની અન્ય ૭૦ ફિલ્મો સાથે સ્પર્ધામાં સામેલ થશે. આ જ કેટેગરી હેઠળ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે પણ 'બર્ફી'ને નામાંકિત કરવામાં આવી છે. એ ઉપરાંત બાફટા, એવોર્ડ્સ માટે 'પાન સિંહ તોમર' અને 'બર્ફી' શ્રેષ્ઠ કલાકાર, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ સિનેમાટોગ્રાફી, શ્રેષ્ઠ સાઉન્ડ, શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે, અને શ્રેષ્ઠ ફિલ્મ (ફોરેન લેન્ગ્વેચજ) (અંગ્રેજી નહિ) વગેરે મુખ્ય કેટેગરીઓમાં એકબીજાને જબરી પ્રતિસ્પર્ધા પૂરી પાડશે.
આ બન્ને ફિલ્મોનું નામાંકન 'ક્રિટીક્સ ચોઈસ એવોર્ડસ ૨૦૧૩' માટે પણ કરવામાં આવ્યું છે. અને પોતાના કેમ્પેઈનના એક ભાગ રૃપે ડિઝની યુટીવી સ્ટુડિયોઝે તો આ બન્ને ફિલ્મોનું લંડન, લોસ એન્જલસ અને ન્યૂ યોર્ક જેવાં મોટાં શહેરોમાં સ્ક્રીનિંગ પણ શરૃ કરી દીધું છે. આ નિર્માણસંસ્થાના મેનેજિંગ ડિરેકટર સિધ્ધાર્થ રૉય કપૂરે જણાવ્યું હતું, ''અમને ખાતરી છે કે આ બન્ને ફિલ્મો આ વરસના તમામ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ્સમાં પોતાનું એક ચોક્કસ સ્થાન જરૃર મેળવશે. બ્રિટન અને અમેરિકામાં ધ વોલ્ટ ડિઝની કંપની સાથે સારા સંબંધ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved