Last Update : 18-December-2012, Tuesday

 

જયંતિ જોખમનો પૂર્વ કોર્પોરેટર પર પાઇપથી હુમલો

- અમદાવાદ,એલિસબ્રીજનો કિસ્સો

 

અમદાવાદમાં ચૂંટણી ટાણે જ એલિસબ્રિજમાં ભુદરપુરામાં આંબેડકર કોલોની ખાતે રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર મોહન રાઠોડ ઉપર માથાભારે જયંતિ જોખમ ઉર્ફે જતુભાએ પાઇપ જેવા તિક્ષ્ણહથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે મળતી માહિતી મુજબ એલિસબ્રિજ પોલીસ જયંતિ જોખમના કેસમાં ભીનું સંકેલી રહી છે.

Read More...

 

અમદાવાદથી જેઠા ભરવાડ ધરપકડના ડરથી ભાગ્યા
 

-શહેરામાં MLAએ કરેલો ફાયરિંગનો કિસ્સો

શહેરા વિધાનસભા બેઠકમાં આવેલા તરસંગ ગામે ગઇ કાલે મતદાન કરવા બાબતે થયેલા ફાયરિંગ કેસમાં MLA જેઠાભાઇ ભરવાડને ઇજા થઇ હતી તેઓને આજે વધુ સારવાર માટે અમદાવાદ ગાંધીનગર હાઇવ પરની ખાનગી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા સાથે લાવ્યા હતા મળતી માહીતી મુજબ ધરપકડના ડરથી જેઠાભાઇ ભરવાડ પોલીસ જાપ્તામાંંથી ભાગી ગયા હતા.

Read More...

ભાજપથી નારાજ કાર્યકરો વોટ આપવા જ ના ગયા

- દરિયાપુર, ખાડિયા, નારણપુરામાં

 

ગુજરાત વિધાનસભામાં તારીખ 17મીના રોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં 95 બેઠકો પર 70 ટકા જેટલું ભારે મતદાન થયું હતું પરંતું ભાજપથી નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ ભાજપમાં વોટ ન આપવો પડે માટે વોટ આપવા મતદાન મથકે ગયા ન હોવાનું જાણવા મળેલ છે. જેમાં ખાસ કરીને દરિયાપુર, ખાડિયા-જમાલપુર, અને નારણપુરાના વટવાનો સમાવેશ થાય છે.

Read More...

ભાજપના MLA મહેન્દ્ર મશરુ આમરણાંત ઉપવાસ પર

- જૂનાગઢમાં મ્યુનિસિપલ કચેરી સામે

 

ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરુ જૂનાગઢમાં પાણીના પ્રશ્નેને લઇને આજે સવારથી જૂનાગઢ મ્યુનિસિપલ કચેરી આગળ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ સત્તા સ્થાને છે. અને ભાજપના મહેન્દ્ર મશરૃ વિપક્ષ નેતા છે. જેના કારણે કોંગ્રેસ સામે ઉપવાસ આંદોલન શરૃ કર્યું છે.

Read More...

ભાજપના ધારાસભ્યની પત્નીએ કોંગ્રેસીઓને ફટકાર્યા

- વાઘોડીયા પોલીસમાં ફરીયાદ

 

વડોદરા શહેર અને જીલ્લામાં સોમવારે મતદાન દરમ્યાન વાઘોડીયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્ની તથા તેમના ત્રણ ટેકેદારોએ કોંગ્રેસના કાર્યકર પર હુમલો કરીને તેને લાફા માર્યા હતા. આ અંગે વાઘોડીયા પોલીસમાં ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

સુરતમાં ટ્રકની ટક્કરે બે ભાઇના મોત :એક ગંભીર

- બાઇક પર જઇ રહ્યા હતા

 

સુરતમાં કામરેજ રોડ પર આવેલા સરથાણા જકાત નાકા નજીક રહેતા બે ભાઇ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી ટ્રકની ટક્કર મારતાં બંન્ને ભાઇના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જ્યાર અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા થવા પામી હતી.આ અંગે પોલીસે ટ્રક ચાલકે સામે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

- અમદાવાદ તરફ ટ્રક આવતી હતી

 

ભાવનગરથી અમદાવાદ તરફ એક ટ્રક મરઘાં ભરીને આવતી હતી જ્યાં ટ્રકના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક હંકારતાં ટ્રક પલટી ખાઇ ગઇ હતી જેના કારણે ટ્રકમાં ભરેલા 1200 મરઘાંના કમકમાંટી ભર્યા મોત નીપજ્યા હતા. આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

  Read More Headlines....
 
 

પાટનગર દિલ્હીમાં ચાલુ બસે યુવતી પર સામૂહિક બળાત્કાર

શિવાજી પાર્કમાં ઊભું કરાયેલું બાળાસાહેબ ઠાકરેનું સ્મારક ખસેડાયું

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

કેટરિનાએ આ વર્ષનું તેનું છેલ્લું પર્ફોર્મન્સ લુધિયાણામાં આપ્યું

આજે દીવનો 51મો હેપ્પી બર્થડે!,દીવનો કિલ્લો પોર્ટુગલની અજાયબી છે!

આવી રહી છે અકસ્માત જ ન થવા દે તેવી આધુનિક કાર

Latest Headlines

જૂનાગઢમાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓનો દ્વારા હંગામો
દાહોદમાં ટ્રેલરની ટક્કરે દંપતી પટકાયું : પતિનું મોત
વડોદરા : શુ મારા પરિવારની મહિલાઓ વિધવાઓ છે
સુરતમાં ટ્રકની ટક્કરે બે ભાઇના મોત : એક ગંભીર
સપાના કાર્યકરોની દાદાગીરી:વારાણસીમાં ટ્રેન અટકાવી
 

More News...

Entertainment

ફરાહ ખાનની ફિલ્મમાં પ્રિયંકા સાથે કામ કરવાની શાહરૃખની ઇચ્છા
રાકેશ રોશનની ફિલ્મનું મુંબઇમાં ચાલતું શૂટિંગ અટકાવવામાં આવ્યું
રાજકિરણની પુત્રી રિશિકાનો આક્રોશઃ અમને એકલાં છોડી દો
નોકરાણીના બીમાર પુત્રની સારવારનો ખર્ચો ઉઠાવતી કંગના રાણાવત
કેટરિનાએ આ વર્ષનું તેનું છેલ્લું પર્ફોર્મન્સ લુધિયાણામાં આપ્યું
  More News...

Most Read News

એકઝીટ પોલનું ગણિત ઃ મોદીને ૧૧૮થી ૧૪૦ બેઠકો
બીજા તબક્કાની ૯૫ બેઠકોમાં ૭૦ ટકાથી વધુ મતદાન
બ્રાઝિલમાં હીરાના ૨૫ વેપારીઓની અટક ઃ હવાલામાં સંડોવાયાનો આરોપ
બઢતીમાં અનામતનું બિલ અંતે રાજ્યસભામાં પસાર ઃ માયાવતીને જશ
આજનો દિવસ મારો દિવસ ઃ ૯૫ બેઠકો પર મતદાન
  More News...

News Round-Up

મહારાષ્ટ્રમાં કરોડોના સિંચાઇ કૌભાંડની 'સિટ' તપાસની જાહેરાત
૧૯૭૧ના યુધ્ધ બાદ પાક. જેલમાં સબડતા ૫૪ ભારતીય યુધ્ધ કેદીઓ
શિંદેએ ત્રાસવાદી હાફિઝ સઇદને 'શ્રી'નું સંબોધન કરતા વિવાદ
હું વડા પ્રધાન બનવાનું સપનું પણ નથી જોતો ઃ નીતીશકુમાર
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

જેઠા ભરવાડે બુથ કેપ્ચરિંગના પ્રયાસ સાથે ગોળીબાર કરતા ધરપકડ
અમદાવાદની ૧૭ બેઠકોમાં ૭૦ ટકા જેટલું જંગી મતદાન

'મતદાન નથી કરવું'- અમુક મતદારોનું નેગેટિવ વોટિંગ

બીજા તબક્કાનું મતદાન લોહિયાળ ચાર પોલીસ ફરિયાદ નોંધાઇ
ગાંધીનગરની પાંચ બેઠકો ઉપર જ્ઞાાતિ આધારિત મતદાનની પેટર્ન
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
  [આગળ વાંચો...]
 

Business

આઇટી શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૭૩ પોઇન્ટ ઘટયો
સોનાના ભાવો ઉંચકાયા ઃ વિશ્વ બજાર ઘટી છતાં ઘરઆંગણે ડોલર વધતાં ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ
રિઝર્વ બેંકની આજે મિડ ક્વાર્ટર નીતિ સમીક્ષા

સરકાર PSUનો હિસ્સો વેચવા 'ઓફર ફોર સેલ' રૃટ અપનાવશે

વ્યાજ દરમાં ઘટાડો થવાના આશાવાદે ગીલ્ટ ફંડોમાં રોકાણકારોનું આકર્ષણ
[આગળ વાંચો...]
 

Sports

ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 

Ahmedabad

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લાંબા સમય બાદ ભાજપ કાર્યાલયમાં ૯ કલાક વિતાવ્યા
જનતાનો મિજાજ જ બતાવે છે કે ભાજપ હેટ્રિક નોંધાવશે
પ્રથમ તબક્કામાં ૬૨૮ મતદારોએ એકપણ ઉમેદવારને પસંદ ન કર્યા

મતપેટીમાં ને બૂથની બહાર યુવા મતદારોનો ભારે ઉત્સાહ

•. પેરાલીસિસ હોવા છતાં ૭૨ વર્ષનાં સીતારામ કાકાએ મતદાન કર્યું
[આગળ વાંચો...]
 

Baroda

ધારાસભ્ય જેઠા ભરવાડને માથા પર તલવારનો ઘા ઃ પાંચ ટાંકા આવ્યા
વડોદરા શહેર તેમજ જિલ્લાની ૧૩ બેઠકો પર ૭૦ ટકા મતદાન
શહેર-જિલ્લાના ૧૦૦થી વધુ મતદારોએ મત નહિ આપીને જાગૃતિ દાખવી

પંચમહાલ જિલ્લામાં ૭૧.૪૧ ટકા

વાલીયા-ભીલોડ પાટીયા પાસે કારની અડફેટે ટેમ્પાનો કચ્ચરઘાણ ઃ ૫ ના મોત
  [આગળ વાંચો...]
 

Surat

વિજલપોર પાલિકાના વોર્ડ નં.૧૨ના ભાજપી મહિલા સભ્યની ધરપકડ
૮ વર્ષે મળેલી અપહૃત યુવતિનું પરિવારે મારીને મુંડન કરી દીધું
નવજાત બાળકના પેટમાંથી અર્ધવિકસીત ગર્ભ નીકળ્યો
ATM કાર્ડ બદલી મોલમાં ખરીદી કરીને ૬૦,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા
૨૦૧૩ અર્બન સમિટ માટે ગુજરાત સરકારની તૈયારી શરૃ
  [આગળ વાંચો...]
 

South Gujarat

વૃદ્ધા પાસે ચપ્પુની અણીએ ચાવી લઇ બંગલામાંથી ૧.૫૫ લાખની લૂંટ
મિલ્કતના ઝઘડે પુત્રએ પત્ની, બાળકો સાથે મળી માતા, ભાઈ-બહેનને માર માર્યો
વલસાડમાં આંકડાનો જુગાર રમાડતી મહિલા અને ગ્રાહક ઝડપાયા
ચારો ખાધા બાદ બે ગાય, બળદ અને બકરીનું મોત
દમણમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજનામાં ૨૯ સ્કીમ આવરી લેવાશે
  [આગળ વાંચો...]
 

Kutch

કચ્છને નર્મદાનું પાણી કેટલું મળ્યુંઃ રાહુલ ગાંધી
મુન્દ્રામાં લોકોના આરોગ્ય સાથે ચેડા ઠેક-ઠેકાણે બોગસ ડોક્ટરના હાટડા
કમોસમી વરસાદ બાદ કચ્છમાં ઠંડી ગુમઃ ભેજનું પ્રમાણ વધ્યું

કચ્છમાં મતદાન જાગૃતિ માટે શેરી નાટકો ભજવાયા

ભરૃડીયામાં બહેનની સગાઈના મુદ્દો યુવાન ભાઈ પર છરી વડે હુમલો
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં સરેરાશ ૭૧ ટકા મતદાન
આણંદ જિલ્લામાં સરેરાશ ૭૩ ટકા મતદાન
ખેડા જિલ્લામાં રાઇટ ટુ નો વોટનો ફિયાસ્કો ઃ ફોર્મ ૪૯ ન મળ્યા
પેટલાદના જેસરવાના ૧૦૦ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીએ મતદાન કર્યું
ખેડા જિલ્લામાં મતદાન પહેલાં જ ત્રણ સ્થળે ઇવીએમ ખોટકાયાં
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં ભાજપને ૧૫, કોંગ્રેસને ૧૬, અન્ય પક્ષોને ૨ અને ૬ બેઠકો ઉપર રસાકસી
સૌરાષ્ટ્રના સાત મહાનગરોમાં પણ રોજ નથી મળતું પાણી!

આશ્ચર્યજનક ભારે મતદાનથી આશ્ચર્યજનક પરિણામની વકી

ચૂંટણી પૂર્ણ થતાં બેફામ બનતા મિલરો ત્રણ દિવસમાં ડબ્બે રૃા. ૭૦નો ઉછાળો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગણેશગઢ નજીક લક્ઝરી બસ અને આઇસર અથડાતા મહિલા સહિત બેના મોત
વરતેજમાં બે જુથ વચ્ચે નજીવી બાબતે બઘડાટી બોલી ઃ તોડફોડ મચી
વડાળ પ્રા.શાળાના મહિલા આચાર્યને શિક્ષકે લાફા ચોડી દિધા
પાળીયાદના રાજપરા ગામે નજીવી બાબતે બે પરીવાર વચ્ચે બખેડો
ભાવનગર મનપા પાસે પાણી સ્ટોરેજની ક્ષમતા છે પરંતુ લાવવા માટે ક્ષમતા નથી
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ૨૦ બેઠકો માટે ૭૦ ટકા જંગી મતદાન

સાબરકાંઠા જિલ્લામાં ૭૦ ટકા જંગી મતદાન
સાબરકાંઠાની ૭ બેઠકો માટે ૭૦ ટકા ભારે મતદાન

ભાજપના ૧૪ અને કોંગ્રેસના બે સીટિંગ ધારાસભ્યોનો ફેંસલો થશે

ઈ.વી.એમ. બંધ પડી જતાં તાત્કાલિક બદલવા પડયા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved