Last Update : 17-December-2012, Monday

 

વાહ રી કૈસી લોકશાહી ?

- મન્નુ શેખચલ્લી

આજે છેલ્લી તક છે ! પછી પાંચ વરસ લગી કોઇ હાથમાં નહિ આવે !
'ભૂત' સારું કે 'પલીત ?' એવા ચોઇસમાં અટવાતી પ્રજા આ વખતે બહુ ઉત્સાહપૂર્વક બેમાંથી એકની પસંદગી કરવા ઉમટી પડી છે ! (નવાઇની વાત છે ને ! પણ પ્રજાને ઉલ્ટાની મઝા પડી રહી છે !)
અમે હંમેશાં બધા તમાશા આઘા ઊભા રહીને જોતા હોઇએ છીએ એટલે સાલું, અમને કંઇક જુદું જ દેખાય છે ! અમને દેખાય છે કે....
* * *
ચોર ખડે હૈં
ઘરકે બાહર
એક ચોર કો
ચુનના હૈ !
વાહ રી કૈસી લોકશાહી ?
યે કૈસી મિલી હૈ આઝાદી ?
* * *
એક મોદી, એક કેશુભાઈ
કુછ ચેહરે દિલ્હીસે આતે હૈં
દસ-બારા ચેહરોં કો દેખ
હમ વિધાનસભા કો બનાતે હૈં
'ઘરનું ઘર' તો ઘેર ગયું...
હમ ઉન કો 'પ્લોટ' દિલાતે હૈં !
પાંચ સાલ કી 'સેવા'મેં
હમ ઉનકો 'પેન્શન' દિલાતે હૈં
ભિખારી ખડે હૈં
ઘર કે બાહર
એક ભિખારી કો
ચૂનના હૈ !
વાહ રી કૈસી લોકશાહી ?
યે કૈસી મિલી હૈ આઝાદી ?
* * *
પેટ્રોલ-દામ મેં ચોઇસ નહીં હૈં
ડિઝલ મેં ડિસ્કાઉન્ટ નહીં
બિજલી-રેટ ઘટતા હી નહીં
સીંગતેલ મેં ભી સેલ નહીં
'સ્કીમ' હૈ તો એક હી હૈ...
'એક પે દો' મહંગાઇ હૈ !
જેબકતરોં કે
મૉલ લગે હૈં
એક મોલ કો
ચૂનના હૈં !
વાહ રી કૈસી લોકશાહી ?
યે કૈસી મિલી હૈ આઝાદી ?
* * *
એક કહે ''વિકાસ હુઆ હ ૈ''
દૂજા કહે ''વિકાસ કહાં હૈં ?''
એક કહે ''હમને ખૂબ દિયા''
દૂજા પૂછે ''તૂમ્હેં ક્યા મિલા ?''
જનતા જાને, દોનોં જૂઠે હૈં
પર કરમ હમારે યૂં કૂટે હૈં
ઘર કે બાહર
લૂટેરંે ખડે હૈં
૧૮૨ લૂટેરોં કો
ચૂનના હૈં !
વાહ રી કૈસી લોકશાહી ?
યે કૈસી મિલી હૈ આઝાદી !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved