Last Update : 17-December-2012, Monday

 

યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર

- શિયાળાની ફુલ ગુલાબી ઠંડી અને બાઇકની રફતાર સાથે કોલેજીયન ગુજરાતના જંગલ વિસ્તારમાં જઇને પોતાનું ક્રિએટિવ પ્રોજેક્ટ વર્ક સાથે એન્જોય કરે છે.

શિયાળાની વહેલી સવારે શહેરીજનો એક્સરસાઈઝ કરવા માટે લોકો શહેરી રસ્તાઓ પર ચાલતા ફરતા નજરે પડતા હોય છે. જો કે યંગ બ્લડ આ બધાથી કંઈક અલગ કરતા હોય છે. યંગસ્ટર્સ શિયાળુ વિકેન્ડમાં પોતાની ફેવરિટ્સ બાઈક્સ લઈને હીલ સ્ટેશનોની મુલાકાતે નિકળી પડે છે. ખાસ કરીને લોંગ ડ્રાઈવ માટે યંગસ્ટર્સ કે કોઈ બીજી વ્યક્તિ કારનો યુઝ કરતી હોય છે. જો કે શહેરના યંગસ્ટર્સમાં જ્યારે લોંગ ડ્રાઈવ પર જવાની વાત આવે એટલે તેઓ પોતાની બાઈક્સ લઈને લોંગ ડ્રાઈવ પર ફરવા જતા રહેતા હોય છે. હીલ સ્ટેશનોમાં અત્યારે માઉન્ટ આબુ યંગસ્ટર્સમાં ખુબ જ ફેવરિટી છે.

આ અંગે કૃણાલ પટેલ કહે છે કે આમ તો વેકેશન કે પછી મીની વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે, પરંતુ અમારું આખું ગુ્રપ શિયાળાની વિકેન્ડ્સમાં અવાર નવાર ફરવા જતા હોઈએ છીએ. ખાસ કરીને અમે હીલ સ્ટેશન્સ પર ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોઈએ છીએ કારણ કે હીલ સ્ટેશન એમાંય શિયાળાનો સમય એટલે એ સમયનો કુદરતનું રૃપ જોવા મળતું હોવાથી એ મજા કંઈ ઔર હોય છે. અમારુ લગભગ ૧૫ ફ્રેન્ડ્સનું ગુ્રપ છે. જે જગ્યા પર અમે જવાનો પ્લાન બનાવીએ તે જગ્યા પર અમારુ આખુ ગુ્રપ આવતું હોય છે. આમ જોવા જઈએ તો એડવેન્ચર્સ ભર્યા કામ કરવાની દરેકને મજા માણવી હોય છે. એટલે જ અમારુ ગુ્રપ આ પ્રમાણે એડવેર્ચર્સ ભર્યુ તો સાથે સાથે વિકેન્ડની મજા માણતુ કામ પણ અમે કરતા હોઈએ છીએ.
જ્યારે યજ્ઞોશ શાહ કહે છે કે આમ તો કોલેજમાં અભ્યાસ કરતા યંગસ્ટર્સ માટે વિકેન્ડનો સમય એવો હોય છે જેમાં અમે શાંતિથી હરી ફરી શકે છે. જો કે વિકેન્ડમાં હરવા ફરવાની મજા વિન્ટરમાં વધુ આવે છે. કારણ કે ઠંડીની સાથે સાથે નેચર પણ એટલી સુંદર ખીલી ઉઠયુ હોય છે. જેને જોઈને જ આપણો આખા વિકનો થાક ઉતરી જાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved