Last Update : 17-December-2012, Monday

 

માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ

- સોલા મેડિકલ કોલેજના ૧૦૦ કરતા વધુ સ્ટુડન્ટસે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને પ્રતિજ્ઞાાના પણ લીધી હતી.

સોસોલા મેડિકલ કોલેજના ૧૦૦ કરતા પણ વધુ સ્ટુડન્ટ્સે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઘરડાઘરમાં રહેતા વડીલો સાથે સમય વિતાવીને તેમણે ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્ટુડન્ટ્સ દ્વારા એવો વિચાર કરવામાં આવ્યો હતો કે કોલેજમાં અત્યારે વિવિધ ડેઝ સેલિબ્રેટ કરવા પાછળ તેઓ કેટલોય ખર્ચ કરતા હોય છે. ત્યારે જો આ પ્રમાણે કોઈ સંસ્થાની મુલાકાત લઈને સંસ્થાના લોકો સાથે સમય વિતાવામાં આવે તો વડીલોને પણ ગમે અને અમે પણ કંઈક સારુ કામ કર્યુ હોય તેવો અહેસાસ થાય.
આ અંગે સ્ટુડન્ટ્સ પ્રિતિ કહે છે કે અત્યારે કોલેજોમાં અલગ અલગ ડેઝ પાછળ સ્ટુડન્ટ્સ હજારોનો ખર્ચ કરતા હોય છે. એવામાં અમારા કોલેજના પ્રોફેસર્સ દ્વારા જ અમને ઈન્પરેશન આપવામાં આવી હતી કે તમે ડેઝના સેલિબ્રેશન પાછળ આટલો ખર્ચ કરો છો એના કરતા કોઈ સંસ્થાની મુલાકાત લઈને જો તમે ડેઝ સેલિબ્રેટ કરો તો તમે સાચા ડેઝ સેલિબ્રેટ કર્યા હોય તેવુ તમને ફિલ થશે. ત્યારે અમારી કોલેજના ૧૦૦ જેટલા સ્ટુડન્ટ્સે જીવન સંધ્યા ઘરડા ઘરની મુલાકાત લીધી હતી.
આ અંગે પ્રોફેસર જાદવ કહે છે કે અત્યારે કોલેજમાં અલગ અલગ ડેઝ ચાલી રહ્યા છે. એવામાં અમે સ્ટુડન્ટ્સને એવું ઈન્સપરેશન આપ્યુ કે તમે ડેઝને સેલિબ્રેટ કરો પરંતુ તેની સ્ટાઈલ એવી રાખો જેનાથી કોઈને ફાયદો થઈ શકે. ત્યારે સ્ટુડન્ટ્સે સામે ચાલીને અમારી સામે આ પ્રકારની વાત કરી હતી કે અમે આ પ્રકારે આ વખતે એત ડે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ. જેને લઈને અમે જીવનસંધ્યા ઘરડાઘરની મુલાકાત લીધી હતી.
આ અંગે જીવન સંધ્યા ઘરડાઘરના ફરસુભાઇ કહે છે કે ભણેલા ગણેલા છોકરાઓને તેમના જ માતા પિતા બોજરૃપ લાગે છે. કોલેજના સ્ટુડન્ટ્સને મેં અહીંયા એવા સોગંદ પણ લેવડાવ્યા હતા કે તેઓ ક્યારે પણ પોતાના માતા પિતાને આ રીતે ઘરડા ઘરનો રસ્તો દેખાડશે નહીં. અત્યાર સુધીમાં મેં ૫ લાખ કરતા વધારે સ્ટુડન્ટ્સને આ રીતે પ્રતિજ્ઞાા લેવડાવી છે. જેનો મને ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved