Last Update : 17-December-2012, Monday

 

દિલશાનની ૧૪૭ રનની મેરેથોન ઇનિંગ ઃ મેથ્યૂસના ૭૫
ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

સીડલની ૫૪ રનમાં પાંચ વિકેટ ઓસ્ટ્રેલિયાના બીજી ઇનિંગમાં ૨૭/૦

હોબાર્ટ,તા.૧૬
દિલશાનની ૧૪૭ રનની મેરેથોન ઇનિંગ અને ઓલરાઉન્ડ મેથ્યૂસના ઉપયોગી ૭૫ રનની મદદથી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના સ્કોરના જવાબમાં પ્રથમ ઇનિંગમાં ૩૩૬ રન નોંધાવ્યા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ૧૧૪ રનની સરસાઇ મેળવી લીધી હતી. જે પછી ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં વિના વિકેટે ૨૭ રન કર્યા હતા. દિલશાન (૫૦) અને મેથ્યૂસની જોડીએ ત્રીજા દિવસે સવારે ગઇકાલના ચાર વિકેટે ૮૭ના સ્કોરને આગળ ધપાવતા વધુ ૨૪૯ રન જોડયા હતા અને બાકીની છ વિકેટ ગુમાવી હતી. છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ મનાતા દિલશાને લડત આપતાં ૨૭૩ બોલમાં ૨૧ ચોગ્ગા સાથે ૧૪૭ રનની મેરેથોન ઇનિંગ રમી હતી. તેણે અને મેથ્યૂસે પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૬૧ રન જોડયા હતા.

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિગ ૪૫૦/૫ ડિક.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ

 

-

રન

બોલ

કરૃણારત્ને કો.વેડ બો.હિલ્ફેન્હોસ

૧૪

૩૨

દિલશાન બો.સ્ટાર્ક

૧૪૭

૨૭૩

૨૧

સંગકારા કો.હસી બો.સીડલ

૦૪

૧૬

જયવર્દને એલબી બો.વોટસન

૧૨

૨૨

સમરવીરા કો.વેડ બો.લીયોન

૦૭

૨૦

મેથ્યૂસ એલબી બો.સીડલ

૭૫

૧૮૬

૧૧

પી.જયવર્દને એલબી બો.સીડલ

૪૦

૫૬

કુલાસેકરા કો.સબ બો.લિયોન

૨૩

૪૨

હેરાથ એલબી બો.સીડલ

૦૦

૦૩

ઇરાંગા અણનમ

૦૫

૦૫

વેલેગેડેરા કો.હસી બો.સીડલ

૦૦

૦૩

વધારાના (લેગબાય ૬,

 

 

 

 

બાય ૨, નોબોલ ૧)

૦૯

 

 

 

કુલ ૧૦૯.૩ ઓવરમાં ઓલઆઉટ

૩૩૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૫ (કરૃણારત્ને ૯.૩), ૨/૪૨ (સંગકારા ૧૪.૪), ૩/૭૦ (ૅજયવર્દને ૨૨.૧), ૪/૮૭ (સમરવીરા ૨૯.૧), ૫/૨૪૮ (મેથ્યૂસ ૮૫.૫), ૬/૨૮૯ (દિલશાન ૯૭.૧), ૭/૩૧૬ (પી.જયવર્દને ૧૦૫.૪), ૮/૩૨૦ (હેરાથ ૧૦૭.૧), ૯/૩૩૬ (કુલાસેકરા ૧૦૮.૪), ૧૦/૩૩૬ (વેલેગેડેરા ૧૦૯.૩).
બોલિંગ ઃ સ્ટાર્ક ૨૪-૩-૧૦૪-૧, હિલ્ફેન્હોસ ૧૨.૨-૩-૩૦-૧, લીયોન ૨૫-૮-૭૬-૨, સીડલ ૨૫.૩-૧૧-૫૪-૫, વોટસન ૨૦.૪-૫-૫૫-૧, ક્લાર્ક ૨-૦-૯-૦.

ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ

-

રન

બોલ

કોવન રમતમાં

૧૬

૪૭

વોર્નર રમતમાં

૦૮

૩૯

વધારાના (લેગબાય ૧,નોબોલ ૨)

૦૩

 

 

 

કુલ ૧૪ ઓવરમાં વિના વિકેટે

૨૭

 

 

 


બોલિંગ ઃ કુલાસેકરા ૬-૩-૧૦-૦, વેલેગેડેરા ૫-૧-૧૦-૦, દિલશાન ૨-૦-૨-૦, ઇરાંગા ૧-૦-૪-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved