Last Update : 17-December-2012, Monday

 

શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન

મોલી કૂરિયન શ્વેત ક્રાંતિના 'મૂક પ્રેરક' તરીકે જાણીતાં હતાં

મુંબઇ, તા. ૧૬
ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા સ્વ. ડૉ. વર્ગીસ કૂરિયનના પત્ની મોલી કૂરિયનની અંતિમક્રિયા ગઇકાલે મુંબઇ ખાતે કરવામાં આવી હતી. ૮૧ વર્ષીય મોલીનું શુક્રવારે અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સીરિયન ખ્રિસ્તી સમૂદાયના હોવા છતાં મોલીના પણ તેમના પતિની જેમ જ અંતિમ સંસ્કાર કરાયા હતા.
ડૉ. વર્ગીસ કૂરિયને કરેલી શ્વેત ક્રાંતિ પાછળ તેમના પત્ની મોલીનો ૂકૂરિયનને બહુ મજબુત ટેકો હતો. મોલીને બુધવારે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ શ્વેત ક્રાંતિના મૌન પ્રેરક તરીકે વિખ્યાત હતાં.
તેમના અંતિમ સંસ્કાર મુંબઇના મરિન લાઈન્સ વિસ્તારમાં આવેલા ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે કરાયા હતાં. અગાઉ તેમનો મૃતદેહ અંતિમદર્શન માટે તેમના ભત્રીજા સુરેશ ફિલિપના કોલાબા સ્થિત નિવાસસ્થાને રખાયો હતો. એન્ટિબાયોટિક દવાઓની આડઅસરથી તેમની તબિયત બગડી હતી. ડૉ. કૂરિયન સાથે ૧૯૫૩ના જૂનની ૧૫મીએ લગ્નગ્રંથિથી જોડાયા હતા.
સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબહેને તેમને માતાની હૂંફ આપી હતી. ભારતના અસંખ્ય રાજકીય મહાનુભાવોએ આ દંપતિની મહેમાનગતિ માણી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved