Last Update : 17-December-2012, Monday

 

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

સરકારે તપાસ શરૃ કરીઃ મ્યાનમારમાં ૧૯૯૬થી શસ્ત્રો મેળવવા પર પ્રતિબંધ છે

નવી દિલ્હી, તા. ૧૬
સ્વીડનમાંથી મંગાવવામાં આવેલાં શસ્ત્રો મ્યાનમારમાં મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભારતીય સેના દ્વારા ખરીદવામાં આવેલાં આ શસ્ત્રો ત્યાં કેવીરીતે પહોંચ્યા તેની તપાસ શરૃ કરવામાં આવી છે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે 'સ્વીડને આ મામલે અમને જાણ કરી છે. અમે તેમાં દેખરેખ રાખી રહ્યા છીએ. પરંતુ અમે ક્યારેય કોઇ શસ્ત્રો મ્યાનમાર મોકલ્યા નથી. તેથી તે ત્યાં કેવીરીતે પહોંચ્યા તેમાં તપાસ કરવામાં આવશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટોકહોમમાં સ્વીડનના વેપાર પ્રધાન ઇવા જોર્લિંગે જણાવ્યું હતું કે સ્વીડનની બનાવટના ભારતને આપવામાં આવેલાં હથિયારો મ્યાનમારમાં કેવીરીતે મળ્યા છે? આ બાબત એફયુના પ્રતિબંધોના ભંગ સમાન છે. સ્વીડનની બિન-અણુપ્રસાર અને નિકાસ અંકુશો માટેની સંસ્થાએ તેમને માહિતી આપી હતી કે તેમના શસ્ત્રો ભારતમાંથી મ્યાનમારમાં આવ્યા છે.
યુરોપીય સંઘે ૧૯૯૬થી મ્યાનમાર પર શસ્ત્રો મેળવવા સામે પ્રતિબંધો મુક્યા છે. આ મહિને સ્વીડનના મીડિયામાં મ્યાનમારના સરકારી સૈનિકો પાસે કાર્લ ગુસ્તાફ એમ૩ એન્ટિ-ટેન્ક મિસાઇલ અને દારૃગોળો સાથેની તસ્વીરો દેખાડવામાં આવી હતી. આ શસ્ત્રો સ્વીડને ભારતને આપ્યા હોવાનો તે દાવો કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved