Last Update : 17-December-2012, Monday

 
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

ચીન અનેક ક્ષેત્રે ભારત સાથે સંકળાયેલું હોવાથી સ્થિરતા માટે મહત્વનું ઃ ખુર્શીદ

(પી.ટી.આઇ) યગુન તા.૧૬
ભારતે આજે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારત માટે ખરેખર પાકિસ્તાન ચિંતાનો વિષય નથી પણ પાકિસ્તાન અનેક ક્ષેત્રે ચીન સાથે સંકળાયેલું છે અને પાકિસ્તાને ચીનને તે બાબતે ઘણી સત્તાઓ પણ આપેલી છે. તે સંજોગોમાં ચીન ભારત માટે ભારે ચિંતાની બાબત છે.
મ્યાંમારથી ભારત પરત ફરી રહેલા વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદને સવાલ કરવામાં આવ્યો હતો કે તેઓ ક્યાં મુદ્દાને વધારે મહત્વ આપે છે? ચીન સાથેના સરહદી અને તેની આડેના આર્થિક વિકાસના સંઘર્ષને કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિશ્વાસના અભાવને તેનો જવાબ ખુર્શીદ આપી રહ્યા હતા.
ખુર્શીદે જણાવ્યુ હતું કે આપણા વૈશ્વિક દ્રષ્ટીકોણમાં પાકિસ્તાન કરતા ચીન વધુ મહત્વનું છે. અર્થકારણની દ્રષ્ટીએ તે ઉપરાંત એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે પાકિસ્તાન કરતા ચીન વધારે મહત્વનું છે. જેની સાથેની મિત્રતા અને સમજુતી દક્ષિણ એશિયા પર અસર પાડી શકે તેમ છે. જોકે ચીનની નૌસેનાએ ખાત્રી ઉચ્ચારી છે કે તેઓ હિંદ મહાસાગરમાં શાંતિને સ્થિરતા જાળવી રાખશે.
ચીન એક વિશાળ ચિત્રનો ભાગ છે. પાકિસ્તાન પણ તે ચિત્રમાં છે મહત્વનો ભાગ છે અને પાકિસ્તાનનો યોગ્ય રંગ ન જળવાય તો તે સમગ્ર ચિત્રને ખરાબ કરી શકે તેમ છે. પણ તે કેનવાસ ઘણું મોટું છે. જેમાં આપણે પણ સંકળાયેલા છીએ. ચીનની ચર્ચા કરીએ તો ચીન અન આપણે એશિયા, આફ્રિકામાં ઘણી જગ્યાએ સંકાળાયેલા છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં પણ આપણે જે કરવા માંગીએ છીએ તેમાં ચીન મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. તેમ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું.
ખુર્શીદે ઉમેર્યું હતું કે ચીન આપણને સતત યાદ આપતું રાષ્ટ્ર છે કે આપણે આપણા અર્થતંત્રને સાચી દિશા અને માર્ગ પર રાખીએ આમ આપણા માટે પાકિસ્તાન નહી પણ ખરેખરી ચીંતાની બાબત ચીન અને તેના નીતિ વિષયક પગલા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved