Last Update : 17-December-2012, Monday

 

સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે

 

અજય દેવગણને અત્યાર સુધી સલમાન ખાને સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને સન ઓફ સરદાર અને જબ તક હૈ જાનની રિલીઝ થવાની સાથે અજય અને શાહરુખ વચ્ચે થયેલી ખટપટ દરમિયાન સલમાન ખાને અજય દેવગણનો સાથ નિભાવ્યો હતો. પણ અજય અને શાહરુખના નેક્સ્ટ પ્રોજેક્ટ ચૈન્નાઇ એક્સપ્રેસમાં ખાસ રોલ નિભાવી રહ્યા છે. અને આ એટલા માટે શક્ય બન્યું છે કારણકે અજયના બેસ્ટ ફ્રેન્ડ અને ગોલમાન સિરિઝના ડિરેક્ટર રોહીત શેટ્વીના કારણે, જે ચૈન્નાઇ એક્સપ્રેસના ડિરેક્ટર છે.
ફિલ્મમાં અજય દેવગણ એક સ્પેશ્યલ અને દમદાર રોલ નિભાવ્યો છે. કારણકે સન ઓફ સરદાર અને જબ તક હૈ જાનના ઝઘડા પછી અજય અને શાહરૃખ વચ્ચે એક પ્લેટફોર્મ સરળતાથી ટક્યા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મ રીલીઝ થયા પછી શાહરૃખ અને અજયની નિકટતાથી સલમાન ખાન અને અજયની દોસ્તી પર ફર્ક પડયો છે. એનું કારણ એ છે કે સલમાન અને શાહરૃખને એક બીજાના કટ્ટર માનવમાં આવી રહ્યા છે. બોલિવૂડમાં તેઓ બંને અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા છે. હવે તો વક્ત જ બતાવશે કે સલમાન આ અંગે કેવું રિએક્ટ કરશે.
જો કે હજી જોવાનુ ત્યાં છે કે આ મિત્રતા ક્યાં સુધી પહોંચશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved