Last Update : 15-December-2012, Saturday

 

USAની શાળામાં ગોળીબાર:19બાળકો સાથે 27ના મોત

બે અજાણ્યા બંદૂકધારી દ્વારા અમેરિકાના

(પી.ટી.આઈ.) ન્યુયોર્ક, તા. ૧૪
અમેરિકાના કનેકટીકટમાં એક પ્રાથમિક શાળામાં બે અજાણ્યા બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કરી ૧૯ બાળકો સહિત ૨૭ લોકોના મોત નિપજાવ્યાં હતા. એક હૂમલાખોર માર્યો ગયો હોવાનું મનાય છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કનેકટીકટની ન્યુટાઉન ખાતે આવેલી સેન્ડી હૂક એલિમેન્ટરી શાળાના કિન્ડરગાર્ટનમાં અજાણ્યા બે બંદૂકધારીએ ગોળીબાર કર્યા હતા. જેમાનો એક હૂમલાખોર ૨૪ વર્ષનો યુવાન હોવાનો મનાય છે જેની પાસે ૪ હત્યારો હતા અને બુલેટ પ્રુફ પોશાક પહેર્યો હતો. બે હુમલાખોરોમાંથી એક હુમલાખોરનું મોત થયાનું સ્થાનિક પોલીસે સમર્થન કર્યું હતું.એક હુમલાખોર આ શાળામાં ભણતા એક વિદ્યાર્થીનો પિતા હોવાનું મનાય છે. ઘટના બાદ સ્થાનિક પોલીસે સ્થળને ઘેરી લઈ દરેક કારની તપાસ શરૃ કરી હતી. હુમલામાં મૃતકોની સંખ્યા ૨૭થી વધુ હોવાની ભીતિ સેવાઇરહી છે. હુમલામાં ઘાયલોની સંખ્યા અંગેના કોઈ અહેવાલ મળ્યા નથી પરંતુ એક શિક્ષક સહિત ત્રણ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર સવારે ૯ કલાકે હુમલાખોર શાળાની મુખ્ય ઓફિસમાં હતો. ઘટના બાદ વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. અને ચિંતાતુર વાલીઓના ટોળાં શાળાએ ઉમટી પડયાં હતાં. અગાઉ જુલાઈ માસમાં અમેરિકાના કોલોરાડામાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં ૩૮ના મોત થયા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં હિમવર્ષા ઃ જમ્મુ શહેરમાં ઠંડીને કારણે બેનાં મોત
છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૬માં લખેલો ઐતિહાસિક પત્ર હાથ લાગ્યો

શાકભાજીના ભાવ ઓછા થતાં ફુગાવો ઘટીને ૭.૨૪ ટકા

૫૩ ખાનગી યુનિવર્સિટી પૈકી માત્ર પાંચ જ વ્યવસ્થિત જણાઇ
મોન્ટેક અને તેમનાં પત્નીની સંપત્તિ રૃ ૩.૮૫ કરોડ
ફુગાવો ઘટીને ૭.૨૪% વ્યાજ દર ઘટાડાની શક્યતાએ અફડાતફડીના અંતે સેન્સેક્ષ ૮૮ પોઇન્ટ વધીને ૧૯૩૧૭
સોનામાં આંચકા પચાવી ભાવો ફરી ઉંચકાયાઃ વિશ્વ બજાર ૧૭૦૦ ડોલરને આંબી ગઈ
ડિપોઝીટ વૃદ્ધિ ૧૨.૭૬% ઃ નવ વર્ષના તળિયે લિકિવડિટી પોઝીશન ખરાબ થવાના એંધાણ
ઈંગ્લેન્ડના ૩૩૦ના સ્કોર સામે ભારતનો ધબડકો ઃ ૪ વિકેટે ૮૭

સારો ખેલાડી દબાણથી ભરપુર મેચનો રોમાંચ અનુભવતો હોય છે

ઇન્ડિયન હોકી લીગ ઃ સંદિપ અને સરદારની બેઝ પ્રાઇઝ રૃ. ૧૫ લાખ
ઇન્ઝમામને પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનાવાયો
પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે ૨૯૯

ખાંડ ઉદ્યોગ માટે ક્વોટાની ફાળવણી અર્ધવાર્ષિક ધોરણે કરવા વિચારણા

વાયદા પર પ્રતિબંધ છતાં ગુવારના ભાવમાં ફરી ઉછાળોઃ ખેડૂતોએ માલ દબાવી રાખ્યાની આશંકા
 
 

Gujarat Samachar Plus

શિયાળામાં તરડાતી ત્વચાને તરોતાજા રાખો
ચાનાં પાંદડાં પરથી ભવિષ્યવાણી કરવાની પ્રથા
હુક્કાબારમાં ૩૬૩ યુજી/એમ૩ જેટલું પ્રદૂષણ
સેલફોનના વપરાશનું વળગણ
ઓછી ઊંઘ ઘણી બિમારી લાવી શકે
 

Gujarat Samachar glamour

પ્રિયંકા ચોપરાની હોલિવૂડમાં માંગ
એશિયાનો સેક્સીમેન ઋત્વિક
મારી માટે આમિર લકીઃ કરીના
સિદ્ધાર્થ ગુડ બોય છેઃ વિદ્યા
બોલિવુડમાં આખરે ફિલ્મ મળીઃ મરિયમ જકારીયા
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved