Last Update : 15-December-2012, Saturday

 

વિશ્વના ટોચના ૩૦ કુખ્યાત આઇટી બજારોમાં નેહરૃ પ્લેસ સામેલ

પાઇરેટેડ વસ્તુઓના વેચાણના આધારે યાદી બનાવવામાં આવી

(પીટીઆઇ) વોશિંગટન, તા. ૧૪
ભારતની રાજધાની નવી દિલ્હીમાં આવેલ નેહરૃ પ્લેસ માર્કેટનો વિશ્વના ટોચના ૩૦ કુખ્યાત આઇટી બજારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુડ્ઝ અને સર્વિસ સેક્ટરમાં માલિકીના અધિકારોનો ભંગ કરવાને આધારે આ બજારોની પસંદગી કરવામાં આવી છે.
યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ્સ(યુએસટીઆર) દ્વારા જારી કરવામાં આવેલ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મો, મ્યુઝિક ધરાવતા પાઇરેટેડ સોફ્ટવેર અને પાઇરેટેડ ઓપ્ટીકલ મિડિયાના ખરીદ વેચાણ માટે સમગ્ર ભારતનાં પ્રમુખ શહેરોમાં ઘણા બજારો આવેલા છે જેમાં નેહરૃ પ્લેસ પણ સામેલ છે.
ેજો કે આ અહેવાલની કુખ્યાત આઇટી બજારોની યાદીમાં ચીનનાં સૌથી વધારે બજારો સામેલ છે. આ યાદીમાં કરાંચી અને લાહોરમાં આવેલ ઉર્દુ બજારો પણ સામેલ છે.
યુએસટીઆરના રોન કિર્કે જણાવ્યું હતું કે પાઇરેડેડ વસ્તુઓથી અમેરિકન અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યુ છે. પાઇરેટેડ વસ્તુઓેને કારણે અમેરિકાના સર્જનાત્મક ઉદ્યોગપતિઓ અને કંપનીઓને નુકસાન થઇ રહ્યુ હોવાથી ઘણા અમેરિકનોની નોકરી સામે ખતરો ઉભો થયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં હિમવર્ષા ઃ જમ્મુ શહેરમાં ઠંડીને કારણે બેનાં મોત
છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૬માં લખેલો ઐતિહાસિક પત્ર હાથ લાગ્યો

શાકભાજીના ભાવ ઓછા થતાં ફુગાવો ઘટીને ૭.૨૪ ટકા

૫૩ ખાનગી યુનિવર્સિટી પૈકી માત્ર પાંચ જ વ્યવસ્થિત જણાઇ
મોન્ટેક અને તેમનાં પત્નીની સંપત્તિ રૃ ૩.૮૫ કરોડ
ફુગાવો ઘટીને ૭.૨૪% વ્યાજ દર ઘટાડાની શક્યતાએ અફડાતફડીના અંતે સેન્સેક્ષ ૮૮ પોઇન્ટ વધીને ૧૯૩૧૭
સોનામાં આંચકા પચાવી ભાવો ફરી ઉંચકાયાઃ વિશ્વ બજાર ૧૭૦૦ ડોલરને આંબી ગઈ
ડિપોઝીટ વૃદ્ધિ ૧૨.૭૬% ઃ નવ વર્ષના તળિયે લિકિવડિટી પોઝીશન ખરાબ થવાના એંધાણ
ઈંગ્લેન્ડના ૩૩૦ના સ્કોર સામે ભારતનો ધબડકો ઃ ૪ વિકેટે ૮૭

સારો ખેલાડી દબાણથી ભરપુર મેચનો રોમાંચ અનુભવતો હોય છે

ઇન્ડિયન હોકી લીગ ઃ સંદિપ અને સરદારની બેઝ પ્રાઇઝ રૃ. ૧૫ લાખ
ઇન્ઝમામને પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનાવાયો
પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે ૨૯૯

ખાંડ ઉદ્યોગ માટે ક્વોટાની ફાળવણી અર્ધવાર્ષિક ધોરણે કરવા વિચારણા

વાયદા પર પ્રતિબંધ છતાં ગુવારના ભાવમાં ફરી ઉછાળોઃ ખેડૂતોએ માલ દબાવી રાખ્યાની આશંકા
 
 

Gujarat Samachar Plus

શિયાળામાં તરડાતી ત્વચાને તરોતાજા રાખો
ચાનાં પાંદડાં પરથી ભવિષ્યવાણી કરવાની પ્રથા
હુક્કાબારમાં ૩૬૩ યુજી/એમ૩ જેટલું પ્રદૂષણ
સેલફોનના વપરાશનું વળગણ
ઓછી ઊંઘ ઘણી બિમારી લાવી શકે
 

Gujarat Samachar glamour

પ્રિયંકા ચોપરાની હોલિવૂડમાં માંગ
એશિયાનો સેક્સીમેન ઋત્વિક
મારી માટે આમિર લકીઃ કરીના
સિદ્ધાર્થ ગુડ બોય છેઃ વિદ્યા
બોલિવુડમાં આખરે ફિલ્મ મળીઃ મરિયમ જકારીયા
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved