Last Update : 15-December-2012, Saturday

 

બ્રિટિશ દરિયાઈ સરહદમાં ઘૂસનારા
સ્પેન પર 'એક્ટ ઓફ વોર'નો બ્રિટિશ સાંસદનો આક્ષેપ ઃ કડક પગલાની માગ

૧૦મી ડિસે.એ સ્પેનના બે જહાજો જિબ્રાલ્ટરની જળ સરહદમાં ઘૂસેલા ઃ બ્રિટનનો વિરોધ

લંડન, તા. ૧૪
સ્પેનના નૌકાદળના બે જહાજો જિબ્રાલ્ટરની આસપાસની જળસરહદમાં પ્રવેશ્યાના મુદ્દે બ્રિટને સ્પેન પર 'એક્ટ ઓફ વોર'નો આક્ષેપ મૂક્યો છે. બ્રિટનની સરકારે આ મુદ્દે સ્પેનને કડક ભાષામાં પ્રતિક્રિયા આપવી જોઈએ તેવી માગણી બ્રિટનના રાજકીય પક્ષોએ વ્યક્ત કરી હતી.
કોમન્સના નેતા એન્ડ લેન્સ્લેએ જણાવ્યું હતું કે, સ્પેનના નૌકાદળના બે જહાજોએ જિબ્રાલ્ટરના જળસીમામાં પ્રવેશ કર્યો હતો તેમને રેડિયો ચેતવણી આપવામાં આવી હતી. સાંસદ બોબ સ્ટેવાર્ટે કહ્યું હતું કે, સ્પેનનું આ પગલું ગેરકાયદે છે અને બ્રિટિશ સરકારે તેની સામે નક્કર પગલા ભરવા જોઈએ.
બોબે સાંસદોને જણાવ્યું હતું કે, બ્રિટિશ જિબ્રાલ્ટરમાં બિનઅધિકૃત પ્રવેશ ખરેખર તો 'એક્ટ ઓફ વોર' ગણાય. સંરક્ષણ પ્રધાન ફિલિપ હામોન્દ અને વિદેશ સચિવ વિલિયમ હગે આ મદ્દે સંસદને માહિતીગાર કરવા જોઈએ. રોમફોર્ટના સાંસદ એન્ડ્રુ રોસિન્ડેલે પણ સ્પેનને આવી પ્રવૃત્તિઓ કરતું તાત્કાલીક અટકાવવાની માગણી કરી હતી.
કોમન્સના નેતા લેન્સલેને જણાવ્યું હતું કે, બ્રિટને આ મુદ્દે રાજદ્વારી રાહે સ્પેન સમક્ષ વિરોધ નોધાવ્યો છે. ૧૦મી ડિસેમ્બરના રોજ સ્પેનિશ નૌકાદળના જહાજોએ બ્રિટીશ જળસીમામાં બે વાર ઘૂસણખોરી કરી હતી. બ્રિટનની ચેતવણીના કારણે બન્ને જહાજો બ્રિટનની અંદર જળસરહદમાંથી નીકળી ગયા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં હિમવર્ષા ઃ જમ્મુ શહેરમાં ઠંડીને કારણે બેનાં મોત
છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૬માં લખેલો ઐતિહાસિક પત્ર હાથ લાગ્યો

શાકભાજીના ભાવ ઓછા થતાં ફુગાવો ઘટીને ૭.૨૪ ટકા

૫૩ ખાનગી યુનિવર્સિટી પૈકી માત્ર પાંચ જ વ્યવસ્થિત જણાઇ
મોન્ટેક અને તેમનાં પત્નીની સંપત્તિ રૃ ૩.૮૫ કરોડ
ફુગાવો ઘટીને ૭.૨૪% વ્યાજ દર ઘટાડાની શક્યતાએ અફડાતફડીના અંતે સેન્સેક્ષ ૮૮ પોઇન્ટ વધીને ૧૯૩૧૭
સોનામાં આંચકા પચાવી ભાવો ફરી ઉંચકાયાઃ વિશ્વ બજાર ૧૭૦૦ ડોલરને આંબી ગઈ
ડિપોઝીટ વૃદ્ધિ ૧૨.૭૬% ઃ નવ વર્ષના તળિયે લિકિવડિટી પોઝીશન ખરાબ થવાના એંધાણ
ઈંગ્લેન્ડના ૩૩૦ના સ્કોર સામે ભારતનો ધબડકો ઃ ૪ વિકેટે ૮૭

સારો ખેલાડી દબાણથી ભરપુર મેચનો રોમાંચ અનુભવતો હોય છે

ઇન્ડિયન હોકી લીગ ઃ સંદિપ અને સરદારની બેઝ પ્રાઇઝ રૃ. ૧૫ લાખ
ઇન્ઝમામને પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનાવાયો
પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે ૨૯૯

ખાંડ ઉદ્યોગ માટે ક્વોટાની ફાળવણી અર્ધવાર્ષિક ધોરણે કરવા વિચારણા

વાયદા પર પ્રતિબંધ છતાં ગુવારના ભાવમાં ફરી ઉછાળોઃ ખેડૂતોએ માલ દબાવી રાખ્યાની આશંકા
 
 

Gujarat Samachar Plus

શિયાળામાં તરડાતી ત્વચાને તરોતાજા રાખો
ચાનાં પાંદડાં પરથી ભવિષ્યવાણી કરવાની પ્રથા
હુક્કાબારમાં ૩૬૩ યુજી/એમ૩ જેટલું પ્રદૂષણ
સેલફોનના વપરાશનું વળગણ
ઓછી ઊંઘ ઘણી બિમારી લાવી શકે
 

Gujarat Samachar glamour

પ્રિયંકા ચોપરાની હોલિવૂડમાં માંગ
એશિયાનો સેક્સીમેન ઋત્વિક
મારી માટે આમિર લકીઃ કરીના
સિદ્ધાર્થ ગુડ બોય છેઃ વિદ્યા
બોલિવુડમાં આખરે ફિલ્મ મળીઃ મરિયમ જકારીયા
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved