Last Update : 14-December-2012, Friday

 

અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ

- કોફીમાં રહેલ કેફીનના કારણે બીજાશયમાંથી ગર્ભાશય સુધી સ્ત્રીબીજના વહનની પ્રક્રિયા અવરોધાય છે.

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં ખબર પડી છે કે જે ેમહિલાઓ દિવસમાં કોફીનું વધારે પડતું સેવન કરે છે તેને ગર્ભાધાનમાં સમસ્યા થઈ શકે છે. જોકે સંશોધકોેેએ આ પ્રકારનંું સંશોધન તો બહુ સમય પહેલાં જાહેર કરી દીધું હતું, પણ તેમને આ પરિસ્થિતિ માટે જવાબદાર પરિબળોની ખબર નહોતી પડી. જોકે સદનસીબે હવે ગર્ભાધાનમાં સમસ્યા અને કોફીના સેવન વચ્ચેનો સંબંધ શોધી શકાયો છે.
અમેરિકાના સંશોધકોએ તાજેતરમાં સંશોધન કરીને શોધી નાખ્યું છે કે કોફીમાં રહેલ કેફીનના કારણે બીજાશયમાંથી ગર્ભાશય સુધી સ્ત્રીબીજના વહનની પ્રક્રિયા અવરોધાય છે. ઉંદર પર કરવામાં આવેલા એક પ્રયોગમાં સાબિત થયું છે કે કેફીનની હાજરીમાં ફેલોપીયન ટયૂબ સંકોચવાની પ્રક્રિયા મંદ પડે છે. હકીકતમાં બીજાશયમાંથી ગર્ભાશય સુધી સ્ત્રીબીજના વહનની પ્રક્રિયા માટે ફેલોપીયન ટયૂબનું સંકોચન બહુ મહત્ત્વનું છે.
આ સંશોધન વિશે વાત કરતા યુનિવર્સિટી ઓેફ નેવાડા સાથે સંકળાયેલા એક સંશોધક કહે છે કે ''આ નવા સંશોધનમાં કોફી પીવાથી મહિલાની ગર્ભધારણ કરવાની ક્ષમતા કઈ રીતે ઘટે છે એના પર પ્રકાશ ફેંકવામાં આવ્યોે છે. આ હકીકત પરથી વધુ કોફી પીતી મહિલાને ગર્ભધારણ કરવા માટે સામાન્ય મહિલા કરતા શા માટે વધારે સમય લાગે છે એ વાતનો ખ્યાલ આવે છે.''
આ વિગતવાર સંશોધનમાં ફેલોપિયન ટયૂબ કઈ રીતે કામ કરે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાના કારણે ડોક્ટરોને આ સંશોધન પેડુના ચેપ તથા જાતીય રોગોની સારવારમાં પણ મદદરૃપ સાબિત થશે. આ અભ્યાસની મદદથી એક્ટોપીક પ્રેગનન્સીની પરિસ્થિતિને પણ વધારે સારી રીતે સમજી શકાય છે. આ પ્રકારની ગર્ભાવસ્થામાં ગર્ભનો વિકાસ ફેલોપિયન ટયૂબની અંદર જ થવા લાગે છે અને જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ સ્થિતિ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved