Last Update : 14-December-2012, Friday

 
 

કોઇ આકરા નિર્ણય લેવા માટે ઉતાવળ કરવા જેવી નથી
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે

કોર ગુ્રપને થોડો સમય આપવો જોઇએ

લક્ષ્મણની કોલમ
ભારતીય ક્રિકેટ વિવાદમાં વમળમા સપડાયું છે. સામાન્ય માન્યતા એવી હતી કે જ્યારે આપણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના આઘાતજનક પ્રવાસમાંથી ફરી પાછા ભારતીય પરિસ્થિતીમાં આવીશું ત્યારે બધુ પહેલાં જેવું થઇ જશે. જો કે છેલ્લા કેટલાક સમયનો દેખાવ દર્શાવે છે કે ભારતીય ટીમ હવે ઘરઆંગણે પણ પહેલાની જેમ અજેય ટીમ રહી નથી. આ સમય આત્મમંથન કરવાનો છે, નહીં કે આઘાત-પ્રત્યાઘાતની જેમ વર્તન કરવાનો કે નિર્ણય લેવાનો. ઇડન ગાર્ડન્સમાં ભારતનો નાલેશીભર્યો પરાજય થયો હતો. એ વાત સાચી કે ટીમનો દેખાવ સારો થયો નહતો, જો કે ખુબ જ ઓછી ભલામણો કે મંતવ્યો એવા જોવા મળ્યા કે જે ટીમ કેમ ઉભી થઇ શકે તેના સંદર્ભના હતા. મોટાભાગના ટીમને હતાશ કરનારા કે પછી બલીના બકરા શોધનારા તેમજ હકાલપટ્ટી કરવા અંગેના હતા.
હાલના સમયે અન્ય કંઇ વિચારવાને બદલે ટીમને કેવી રીતે ફરી બેઠી કરવી તે અંગે જ કાર્ય કરવું જોઇએ. સારી ટીમો પાસે પોતાનું એક કોર ગુ્રપ હોય છે, જે ટીમને કેવી રીતે આગળ લઇ જવી તે અંગે ચિંતિત રહીને વિચારતું રહે છે. પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ દ્વારા કોર ગુ્રપને વિશ્વાસમાં લેવામાં આવેલું હોય છે અને તેઓ જ આયોજન અને વ્યુહરચના ઘડતાં હોય છે. તેઓને જવાબદારી સોંપવામાં આવી હોય છે અને કેપ્ટનની સાથે સાથે આ ગુ્રપમાં અન્ય પણ અગ્રણીઓ હોય છે. જ્યારે કોઇ ટીમને સફળતા અપાવવાની હોય ત્યારે તેમાં એક થી વધુ નેતૃત્વો હોય તે જરૃરી છે અને તે બધા એક જ દિશામાં આગળ વધવા વિશે વિચારતાં હોવા જોઇએ.
તમામ પરિસ્થિતીમાં સૌથી મહત્વનું એ છે કે તમારે તમારા ખેલાડીઓને પીઠ બળ આપવાનું હોય છે અને તેમનામાં ભરોસો ટકાવી રાખવાનો હોય છે. કોઇ પણ પરિસ્થિતીમાં ખેલાડીઓનો દેખાવ જ ટીમમાં પસંદગીનો એકમાત્ર માપદંડ હોવો જોઇએ .જો દર ત્રીજી મેચમાં કોર ગુ્રપને જ બદલી નાંખવામાં આવતું હોય તો તમે પહેલેથી જ બાજી હારી જાવ છો અને ખેલાડીઓમાં અસલામતીનો ભાવ પેદા થાય છે. હાલમાં ભારતીય ટીમમાં પરિવર્તનનો યુગ શરૃ થયો છે. કોર ગુ્રપના કેટલાક લોકો બહાર જતાં રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે, જ્યારે આપણે નવા કોર ગુ્રપને ઓળખી લઇને તેમને વિશ્વાસમાં લઇએ. (૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved