Last Update : 14-December-2012, Friday

 

સંસદ પર હુમલાના આરોપી
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ

અફઝલ મુસ્લિમ હોવાથી ભાજપ ફાંસીની માગણી કરે છે ઃ બાદમાં બેનીએ ફેરવી તોળ્યું

નવી દિલ્હી, તા. ૧૩
સંસદ પર હુમલાનું કાવતરુ ઘડનારા અફઝલ ગુરુની મૃત્યુ દંડની સજામાં ઘટાડો કરવાના વિવાદાસ્પદ સુચનનો ભારે વિરોધ થતાં કેન્દ્રીય સ્ટીલ પ્રધાન બેની પ્રસાદે પોતાનુ નિવેદન ફેરવી તોળ્પું હતું. વર્માએ જણાવ્યું મે અફઝલની સજા ઘટાડવાનું કહ્યુ નથી.
તેમણે જણાવ્યું હતું કે ભાજપ આ મુદ્દે ઉતાવળ કરી રહ્યો છે. આપણે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરવુ જોઇએ. આ અંગેની વિધિ લાંબી છે. આ સંદર્ભમાં જે સાચુ હોય તે થલુ જોઇએ. રાષ્ટ્રપતિ જે નિર્ણય લે તેના પર અમલ થવો જોઇએ. અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ.
આ અગાઉ એક વિવાદાસ્પદ નિવેદનમાં બેનીપ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે અફઝલ ગુરુને ફાંસી થવી જોઇએ નહીં અને તેની સજા ઘટાડી આજીવન કેદ થવી જોઇએ. ભાજપ આ મુદાને સાંપ્રદાયિક બનાવી રહ્યો છે કારણકે અફઝલ મુસ્લિમ છે.
વર્માના આ નિવેદન પછી કોંગ્રેસે પોતાને આ નિવેદનથી અલગ કરી લેતા અને વિરોધ પક્ષોનો ભારે વિરોધ થતાં તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યુ હતું. આ સંદર્ભમાં કોંગ્રેસ પ્રવક્તા તારીક અનવરે જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિના નિર્ણયની રાહ જોઇ રહ્યા છીએ. બેનીપ્રસાદનું નિવેદન પોતાનું અંગત છે અને પક્ષ આ નિવેદન સાથે સંમત નથી.
વર્માના આ નિવેદન અંગે ભાજપના શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે બેનીપ્રસાદ આવા પાયાવિહોણા આરોપો કરવા માટે જાણીતા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં આવ્યા ન હોવાથી તેમણે વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ભાજપ આતંકવાદીઓને તેમના ધર્મને આધારે જોતો નથી પંરતુ કોંગ્રેસ જુએ છે. તેમણે આ નિવેદન કરીને શહીદોનું આપમાન કર્યુ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved