Last Update : 14-December-2012, Friday

 
ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ

ચીનને જવાબ આપવા જાપાને પણ તેના ફાઇટર વિમાનો મેદાનમાં ઉતાર્યા

(પી.ટી.આઇ.) બેઇજીંગ, તા. ૧૩
ચીને જાપાન સાથે જોડાયેલા પોતાના વિવાદાસ્પદ સેંકાકુ ટાપુઓની દેખરેખ માટે પહેલીવાર મરિન વિમાન મોકલતા ટોકિયોએ વાંધો ઉઠાવ્યો છે. ચીનના આ પગલાની પ્રતિક્રિયારૃપે જાપાને તેના એફ-૧૫ યુદ્ધ વિમાનો મેદાનમાં ઉતાર્યા છે. જો કે, ચીને પોતાનું વિમાન 'રુટિન' ઉડ્ડયન પર હોવાની સ્પષ્ટતા કરી હતી.
ટોકિયો ખાતે મુખ્ય કેબિનેટ સચિવ ઓસામુ ફુજિમુરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અને સેંકાકુ ટાપુઓ પર નજર રાખવા વિમાન મોકલતા જાપાને પણ તેના યુદ્ધ વિમાનો ખડકી દીધા છે.
ચીને મોકલેલું વાય-૧૨ એરોપ્લેન જાપાની સરહદમાં ઉડયું હોવાની વાતને ટોકિયોએ સમર્થન આપ્યું છે. ચીને અગાઉ તેના નૌકાદળના જહાજો મારફતે આ નિર્જન ટાપુ પર નજર રાખવાનું ચાલુ કરીને જાપાનને પડકાર્યું છે.
ચીની જળસીમામાં પેટ્રોલિંગ કરતા જાપાની જહાજોને ચીની સરકારે તાત્કાલિક પાછા ફરી જવા જણાવ્યું હતું. જાપાને પણ સામે આઠ જેટલા એફ-૧૫ જેટ વિમાનો અને એક ઇટુસી વિમાન સજ્જ કરી દીધા હતા અને આ વિસ્તારમાં યુદ્ધ જહાજો દ્વારા સપ્ટેમ્બર મહિનાથી પેટ્રોલિંગ કરવા માંડયું છે. ચીને વિમાન મોકલ્યાની આ પહેલી ઘટના છે.
જાપાને આ ટાપુ ખરીદવાના પ્રક્રિયા હાથ ધરતા ચીને તેનો ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો અને ત્યારથી તેને આ ટાપુની દરિયાઈ દેખરેખ રાખવા માંડી છે. જાપાનમાં ચૂંટણી પૂરી થાય પછી બન્ને દેશો આ મડાગાંઠ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરે તેવી શક્યતા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved