Last Update : 14-December-2012, Friday

 

લોકસભામાં સાંસદોની વર્તણૂંકથી
અધ્યક્ષ ગુસ્સે થયાં ઃ શહીદોએ આ માટે પ્રાણ નહોતા આપ્યા

ભાજપ અને શિવસેનાએ અફઝલ ગુરુને ફાંસી આપવાની માંગ કરી

નવી દિલ્હી, તા. ૧૩
લોકસભામાં અફઝલ ગુરુને તાત્કાલિક ફાંસી આપવાના મુદ્દે કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો થતાં લોકસભા અધ્યક્ષ મીરાં કુમાર ક્રોધિત થયા હતાં. તેમણે જણાવ્યું હતું કે સંસદ પરના હુમલામાં શહીદ થયેલા ૧૩ લોકોએ આ માટે પોતાના પ્રાણ ગુમાવ્યા ન હતાં.
૨૦૦૧ના હુમલાના શહીદોને શ્રંદ્ધાજલી આપ્યા પછી શાહનવાઝ હુસેનનાં નેતૃત્વમાં ભાજપના સભ્યોએ અફઝલને ગુરુને તાત્કાલિક ફાંસી આપવા માટે સુત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપ અને શિવસેનાના સભ્યો અધ્યક્ષની ખુરશી તરફ ધસી આવ્યા હતા અને તેમણે 'અફઝલ ગુરુ કો ફાંસી દો'.
હુસેને સરકારને પ્રશ્ર કર્યો હતો કે સરકાર અફઝલ ગુરુને શા માટે ફાંસી આપી રહી નથી? શા માટે સરકાર મૃત્યુ દંડની સજાના આદેશ પર અમલ કરવા અંગે નિઃસહાય છે?
આ હોબાળાની વચ્ચે બસપાના સાંસદો અધ્યક્ષની ખુરશી તરફ ધસી આવ્યા હતા અને તેમણે કોેલ બ્લોકની ફાળવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
્આ હોબાળો ચાલુ રહેતા અધ્યક્ષે જણાવ્યું હતું કે ૧૧ વર્ષ અગાઉ આ જ દિવસે ૧૩ લોકોએ સંસદને બચાવવા માટે પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં. તેમણે આ હોબાળા માટે પોતાના પ્રાણ ગુમાવ્યા ન હતાં. હું સંસદની કાર્યવાહી સ્થગિત કરીશ નહીં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved