Last Update : 14-December-2012, Friday

 

ફેબુ્રઆરીથી રાજ્ય બહાર પણ એ જ મોબાઇલ નંબર ચાલુ રહેશે

હાલમાં ગ્રાહક તેના સર્કલમાં જ કંપની બદલવા છતાં એનો એ જ નંબર ચાલુ રાખી શકે છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)નો અમલ આવતા વર્ષે ફેબુ્રઆરી સુધીમાં થઇ જશે તેમ ટેલિકોમ પ્રધાન કપિલ સિબલે જણાવ્યું હતું. આ સુવિધાથી ગ્રાહકો કોઇ પણ રાજયમાં બીજી કંપનીનું કનેક્શન લેતી વખતે ઇચ્છે તો પોતાનો જુનો નંબર ચાલુ રાખી શકશે.
'ઇન્ડિયા ટેલિકોમ ૨૦૧૨'માં સિબલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેલિકોમ નીતિ,(એનટીપી) ૨૦૧૨ને સમયસર અમલમાં મૂકવા માટે ટેલિકોમ વિભાગે આગામી ત્રણ મહિના (ડિસેમ્બર ૨૦૧૨થી ફેબુ્રઆરી ૨૦૧૩ સુધી) માટે એક વ્યાપક એજન્ડા તૈયાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે આ એજન્ડામાં સ્પેક્ટ્રમ ફાળવણી અને કીંમત નિર્ધારણની મંજુરી, એકીકૃત લાઇસન્સ પ્રણાલી, મર્જર અને એક્વિઝિશન સંબધી દિશા-નિર્દેશ, એક બીજાની વચ્ચે સ્પેક્ટ્રમની ભાગીદારી કરવા સંબધી દિશા-નિર્દેશ નક્કી કરવા, સંશોધન અને વિકાસ માટે ભંડોળની રચના અને રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ પોર્ટેબિલિટીને અમલમાં મૂકવા સામેલ છે.
મોબાઇલ પોર્ટેબિલિટી સુવિધા હાલમાં એક સર્કલ સુધી જ મર્યાદિત છે. દેશને કુલ ૨૨ ટેલિકોમ સર્કલોમાં વહેચવામાં આવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved