Last Update : 14-December-2012, Friday

 

અમેરિકાનું ન્યાય ખાતું છેવટે જાગ્યું ખરું
શીખો અને હિન્દુઓની સતામણીને હેટ ક્રાઇમ ગણવા એફબીઆઇને ભલામણ

ઓક ક્રીકના ગુરુદ્વારામાં ગોરા અલગતાવાદીએ છ શીખોને ગોળીબાર કરી માર્યા હતા

(પી.ટી.આઇ.) ન્યુયોર્ક, તા. ૧૨
શીખ બાળકો સાથે કરવામાં આવતો બળ પ્રયોગ અને હેરાનગતિ એક ગંભીર સમસ્યા બની ચૂકી છે તેવું જણાવતા અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, શીખ અને અન્ય હિન્દુઓ સામે આચરવામાં આવતા ગુનાઓને ધર્મ આધારિત ધૃણાના ગુનાની શ્રેણીમાં મૂકવા જેથી એફ.બી.આઇ. દ્વારા તપાસવામાં આવેલા ગુના સંદર્ભે કાર્યવાહી ચલાવવામાં સરળતા રહે.
આ સંદર્ભમાં ન્યાય વિભાગના સિવિલ રાઇટ્સ ડિવિઝનના એટર્ની જનરલ ટોમ પ્રેઝે જણાવ્યું હતું કે વિવિધ ધાર્મિક માન્યતાઓ અંગેના 'ઇન્ટરફેઇથ' જૂથોએ શીખ વિરોધી, હિન્દુ વિરોધી તેમજ આરબ વિરોધી ગુનાઓને ધર્મ વિરોધી ધૃણાના ગુનાની શ્રેણીમાં ગણવાનો પ્રબળ આગ્રહ સેવ્યો હતો.
આ સંદર્ભે નિર્ણય કરતા પૂર્વે ટોમ પ્રેઝે ઓક ક્રીકની પણ મુલાકાત લીધી હતી. ઓક ક્રીકના ગુરુદ્વારામાં ચાલુ વર્ષના ઓગસ્ટ માસમાં એક ગોરા અલગતાવાદીએ ૬ શીખોને ગોળી મારીને મારી નાખ્યા હતા. જ્યારે અન્ય ત્રણને ઘાયલ કર્યા હતા. વેડ માઇકલ પેજ નામના આ હત્યારા સામે કાનુનની કઈ જોગવાઈ હેઠળ કામ ચલાવવું તે સંદર્ભે ત્યાં ચર્ચા છેડાઈ હતી.
ટોમ પ્રેઝે ઉમેર્યું હતું કે તેમણે ઓક ક્રીકના ટાઉનહોલમાં ન્યાય વિભાગ તરફથી યોજવામાં આવેલી વિવિધ ધર્મોના પ્રતિનિધિઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. જેમાં તમામે આ પ્રકારના ગુનાને ધર્મ પ્રત્યેની ધૃણા અંગેની જોગવાઈ હેઠળ આવરી લેવા જોઈએ અને શીખ કે હિન્દુ બાળકો સાથે થતી હેરાનગતિને પણ આ જોગવામાં આવરી લઈને બાળકોને આવા બનાવોની જાણ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved