Last Update : 13-December-2012, Thursday

 

શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ

- ઘર આંગણે જ શુદ્ધ અને સાત્વિક શાકભાજી મેળવી શકાય એ માટે લોકો હવે મકાનના ટેરેસ કે કમ્પાઉન્ડમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવાનુ પસંદ કરી રહ્યા છે.

શહેરી વિસ્તારોમાં હેલ્થ પ્રત્યે લોકોની અવેરનેસમા દિન પ્રતિદીન વધારો થઈ રહ્યો છે. જેમાં રેગ્યુલર એક્સરસાઈઝ અને યોગાની સાથે સાથે લોકો હવે શુદ્ધ અને સાત્વિક આહાર પરત્વે પણ ધ્યાન આપી રહ્યા છે. આ હેતુ શહેરના કેટાલાક વિસ્તારોમાં કિચન ગાર્ડનનો કન્સેપ્ટ વ્યાપક પ્રમાણમાં અપનાવાઈ રહ્યો છે.
માર્કેટમાં મળતી શાકભાજી કરતા ઘરઆંગણે ઉગાડાતી શાકભાજીમાં પેસ્ટીસાઈટ્સનુ પ્રમાણ નહીંવત હોવાથી મકાનના ટેરેસ,ગેલેરી કે પછી કંમ્પાઉન્ડમાં શાકભાજીનુ વાવેતર કરવાનુ ચલણ વધ્યુ છે.
આ અંગે રીના ભટ્ટ કહે છે કે અમે જરૃરિયાત પૂરતી શાકભાજી અમારા મકાનના ટેરેસ પર જ ઉગાડીએ છીએ. શાકભાજીના છોડ ઉગાડવા થોડી માવજત લેવી પડે છે. આમ નિયમીત પાણી અને ખાતર નાખવાની કામગીરી બાદ જરૃરિયાત પૂરતી શાકભાજી ઘરઆંગણે પ્રાપ્ત કરી શકાય છે. આવા શાકભાજી શુદ્ધ અને સાત્વિત હોવાથી સાઈડ ઈફેક્ટની પણ કોઈ ચિંતા રહેતી નથી
જ્યારે શાકભાજીના વાવેતર અંગે નર્સરીના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદ ગુપ્તા કહે છે કે અગાઉના વર્ષો કરતા હાલ મકાનના ટેરેસ કે કંમ્પાઉન્ડમાં શાકભાજી ઉગાડવાનુ પ્રમાણ વધ્યુ ેછે. જેમાં લોકો રીંગણ મરચા,બીટ, ભીંડા, વગેરે જેવી શાકભાજીઓ ઉગાડતા હોય છે.માર્કેટમાં મળતી શાકભાજીની સરખામણીએ આ શાકભાજી તાજી અને સાત્વિક હોવાથી પણ લોકોમાં કિચન ગાર્ડનનો કન્સેપ્ટ વધી રહ્યો છે.જો કે આ માટે મકાનમાં નિયત જગ્યાનો અવકાશ હોવા સાથે શાકભાજીનુ વાવેતર કરવા કેટલીત માવજત પણ લેવી પડે છે. ઉપરાંત જે તે શાકભાજીનુ વાવેતર કરતા અગાઉ તેને ઉછેરવાની પદ્ધતિ, જરૃરિયાત મુજબનુ ખાતર તેમજ છોડમાં નાખવા પડતા પાણીના જથ્થા અંગે જરૃરી માહિતીઓ મેળવવી પડે છે.
વળી હાલ બજારમાં સાત્વિક શાકભાજી મળતી નથી. કારણકે આજે બજારમાં કેમિકલથી પકવવામાં આવતી શાકભાજીનું પ્રમાણ વધ્યું છે. જેથી હેલ્થના પ્રશ્નો ઉભા થાય છે. પણ ઘરમાં આપણ જાતે શાકભાજી પકવીએ તો તેનો ટેસ્ટ જળવાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved