Last Update : 13-December-2012, Thursday

 
ઠાકરે સ્મારકના વિવાદના અંત માટે
શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના

શિવસેનાના પ્રતિનિધિ મંડળે મુખ્ય પ્રધાન સમક્ષ કરેલી માગણી પણ પૃથ્વીરાજ ચવ્હાણ મૌન

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૧૨
દાદર સ્થિત શિવાજી પાર્ક મેદાન પર શિવસેના પ્રમુખ દિવંગત બાળા સાહેબ ઠાકરેના અંત્યેષ્ટિ થઇ તે સ્થળે નાનું ગાર્ડન ઊભું કરવું તેમ જ મેયર બંગલો તથા ત્યાં નજીક આવેલા પાર્ક કલબની જગા પર બાળ ઠાકરેનું સ્મારક ઊભું કરાવાની નવી માગણી શિવસેનાના પ્રતિનિધિ મંડળે મંગળવારે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સમક્ષ કરી હતી.
વિધાનસભ્ય સુભાષ દેસાઇની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે માગણી કરી હતી કે બાળાસાહેબ પર ટપાલ ટિકિટ કાઢવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ ભલામણ કરવી આ ઉપરાંત નવી મુંબઇમાં બનનારા હવાઇમથકને પણ બાળાસાહેબ ઠાકરેનું નામ આપવાની માગણી કરાઇ હતી.
આ તમામ માગણીઓ મુખ્ય પ્રધાને ધ્યાનપૂર્વક સાંભળી લીધી હતી. પરંતુ તેના પ્રત્યે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી.
શિવાજી પાર્કના મેદાન પર ઠાકરેની કરાયેલી અંત્યેષ્ટિ સ્થળે કામ ચલાઉ સ્મારક શિવસૈનિકોએ બનાવી દીધું હોવાથી તેને હટાવવા સરકાર કટિબધ્ધ થઇ છે.
આ સંબંધે પાલિકાએ મેયર સુનીલ પ્રભુ અને સાંસદ સંજય રાઉતને કામચલાઉ સ્મારક હટાવી લેવાની નોટિસ આપી હતી. આ સ્મારક નહિં હટાવવામાં આવે એવો મેયરે ઇશારો કર્યો હતો.
આ જાણકારી પાલિકાના કમિશનર સીતારામ કુટેએ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને આપી હતી. હવે મુખ્ય પ્રધાનના આદેશ મુજબ આગળ કાર્યવાહી કરાશે, એમ સીતારામ કુંટેએ જણાવ્યું હતું.
હકીકતમાં કામચલાઉ સ્મારક હટાવવાના મામલે વકરેલા વિવાદને લીધે શિવસેનાના પ્રતિનિધિ મંડળે મુખ્ય પ્રધાનને મળીને ઉપરોક્ત માગણી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved