Last Update : 13-December-2012, Thursday

 

ઓન લાઈન સર્ચમાં એક થા ટાઈગર મોખરે, રાઉડી રાઠોડ બીજી

શહેરોમાં દિલ્હી પ્રથમ, બેંગાલુરુ બીજા, મુંબઇ ત્રીજા સ્થાને

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
સલમાનખાન અભિનીત 'એક થા ટાઈગર' ફિલ્મ, દેશમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી ઓન લાઈન ફિલ્મ બની રહી છે. વર્ષ ૨૦૧૨માં તેની ઓન લાઈન માંગ કરનારા શહેરોમાં દિલ્હી ટોચ પર રહ્યું છે, તેમ સર્ચ એન્જીન ગૂગલે જણાવ્યું હતું.
ગૂગલના વિશ્લેષકોના મતે એક થા ટાઈગર પછી બીજા સ્થાને રાઉડી રાઠોડ આવે છે. જ્યારે ત્રીજા સ્થાને ઘણી ફિલ્મોએ સ્થાન જમાવ્યું છે જેમાં જન્નત-૨, હાઉસફુલ-૨, રાઝ-૩, અને જીસ્મ-૨નું સ્થાન આવે છે.
બોક્સ ઓફીસ પર ભારે સફળતા મેળવનારા 'બરફી' અને વિકી ડોનર જોકે ઓન લાઈન સર્ચની શ્રેણીમાં ઘણું નીચું અનુક્રમે સાતમું અને ૧૦મું સ્થાન ધરાવે છે.
દિલ્હી, બેંગ્લોર, મુંબઇ, ચેન્નાઇ અને પુના ઝેટગેસ્ટ પર વધારે સર્ચ કરતા શહેરોમાં ગણાય છે. ૧૬૫ કિ.મી. લાંબા યમુના એક્સપ્રેસવેને ખુલ્લો મૂકાયા બાદ દિલ્હીને આ યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે બીજા સ્થાને બેંગાલુરૃનો ફ્રિડમ પાર્ક આવે છે. મુંબઇમાં આઇ.આઇ.ટી. અને મદુરાઇમાં મિનાક્ષી અમ્મન મંદિર પછીના સ્થાને આવે છે. આ સ્થાનોને કારણે તે શહેરો સર્ચમાં સ્થાન મેળવી શક્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved