Last Update : 13-December-2012, Thursday

 

રજનીકાંતે ૧૨-૧૨-૧૨ના વિશેષ દિને ૬૨ વર્ષ પૂરા કર્યા

શરૃઆતમાં નેગેટિવ રોલ બાદ હીરો તરીકે છવાયાઃ દક્ષિણની સાથે હિન્દી ફિલ્મોમં પણ સફળ

(પી.ટી.આઇ.) ચેન્નાઇ, તા. ૧૨
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના નામથી કોણ પરિચિત નથી. તેમને આવરીને અનેક જોક્સ બની ગયા છે. પરંતુ શતાબ્દીમાં એક જ વખત આવતો દિવસ એટલે કે ૧૨-૧૨-૧૨એ રજનીકાંતનો પણ જન્મ દિવસ છે. આજે તેમણે પોતાના જીવનના ૬૨ વર્ષ પૂરા કર્યા હતા. આમ વિશ્વમાં જવલ્લે જ બનતી ઘટનામાં રજનીકાંત જોગાનુજોગે સામેલ રહ્યા છે.
આજના દિવસને યાદગાર બનાવવા માટે કેટલીક માતાઓ તેમના બાળકોનો જન્મ સીઝેરીયન ઓપરેશનથી કરાવ્યું હતું તો કેટલાકે ડિલિવરી પાછળ ઠેલીને આ દિવસે બાળકનો જન્મ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ રજનીકાંતની માતાને કુદરતે ૬૨ વર્ષ પહેલાં આ મોકો આપ્યો હતો. આજે તેમના જન્મ દિવસે એક્ટર-ડિરેક્ટર રાઘવેન્દ્ર લૉરેન્સ અને મ્યૂઝિક ડિરેક્ટર વિજય એન્ટોનીએ રજનીકાંતને સમર્પિત એક વિડીયો રજૂ કર્યો હતો. આજે ટેલિવિઝનોમાં પણ તેમને આવરી લેતાં અનેક કાર્યક્રમો પ્રકાશિત થયા હતા. જેમાં તેમના કેટલાક બિગેસ્ટ હિટ્સનો પણ સમાવેશ થાય છે.
રેડિયો એફએમ ચેનલો પણ આ હરીફાઇમાં પાછળ રહી નહતી. શિવાજી રાવ ગાયકવાડ એમ મૂળ મરાઠીના ઘરે જન્મેલાં રજનીકાંતે તેમની કારકિર્દીની શરૃઆત એક બસ કન્ડક્ટર તરીકે કરી હતી.
પછી ફિલ્મોમાં નિગેટિવ ભૂમિકા શરૃ કર્યા બાદ દાયકા પછી સાઉથના સૌથી હિટ સુપરસ્ટારમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. તેમની 'લાર્જર ધેન લાઇફ સ્ટાઇલ' લોકોને ઘણી ગણી હતી. હિન્દી ફિલ્મોમાં તેમણે અનેક હિટ ફિલ્મો આપી હતી.
પોતાની આગવી સ્ટાઇલ માટે બ્હોળા પ્રશંસકો ધરાવતાં રજનીકાંતની તબિયત ગત વર્ષે બગડી હતી અને તેમણે અમેરિકામાં સારવાર લીધી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved