Last Update : 13-December-2012, Thursday

 

રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ

એક ગીત, કેટલાક દ્રશ્યો અને પોસ્ટ પ્રોડકશન કામ આ પાછળ જવાબદાર

મુંબઈ, તા. ૧૨
'બેન્ડ બાજા બારાત' અને લેડિઝ વિ. રિકી બહેલ' પછી 'લૂટેરા'ની રિલિઝ માટે રણવીર સિંહે બે વરસની રાહ જોવી પડી હતી. પરંતુ હવે લાગે છે કે તેને થોડી વધુ રાહ જોવી પડશે. ફેન્ટમ પ્રોડકશન્સ અને બાલાજી મોશન પિકચર્સની આ મહત્વાકાંક્ષી ફિલ્મ તેમની યોજના મુજબ માર્ચ મહિનામાં રિલિઝ થઈ શકે એવા ચિહનો જણાતા નથી. જાણવા મળ્યા પ્રમાણે હવે આ ફિલ્મ આવતા વર્ષની પાંચમી જુલાઈએ રિલિઝ થશે. બાલાજીના સીઈઓ તનુજ ગર્ગે પણ આ સમાચારને સમર્થન આપ્યું હતું.
વિક્રમાદિત્ય મોરવાણે દિગ્દર્શિત આ પિરિયડ ફિલ્મ ૨૦૧૨નાં ઑકટોબર મહિનામાં રિલિઝ કરવાની મૂળ યોજના હતી. પરંતુ સેટ પર થયેલા એક અકસ્માતમાં રણવીરની પીઠને ઈજા થવાથી કેટલાક મહિનાઓ સુધી શૂટિંગ બંધ થઈ ગયું હતું અને ફિલ્મની રિલિઝ ૨૦૧૩ની સાલની ૨૯મી માર્ચ પર ધકેલવામાં આવી હતી.
''આ અકસ્માત પછી રણવીરને કેટલાક મહિનાઓ સુધી આરામ કરવાની ફરજ પડી હતી. સાજા થયા પછી તેણે શૂટિંગ શરૃ કરીને ડેલહાઉઝીનું શેડયૂલ ઝડપથી પૂરું કર્યું હતું.'' એમ સૂત્રે કહ્યું હતું.
''પરંતુ હજુ સુધી ફિલ્મનું ઘણું કામ બાકી છે આ એક પિરિયડ ફિલ્મ હોવાથી વીએફએક્સ પર પણ ઘણું કામ કરવું પડે તેમ છે. આ ફિલ્મમાં૧૯૬૦નો લુક જરૃરી છે. આથી બીએફએક્સની પ્રક્રિયાને ઘણી સમય લાગે તેમ છે. આ ઉપરાંત રણવીર અને સોનાક્ષીનું ડબિંગ પણ બાકી છે. તેમજ એક ગીત અને કેટલાક દ્રશ્યોનું શૂટિંગ બાકી છે,'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
સંજય લીલા ભણસાળીની 'રામલીલા' અને યશરાજ ફિલ્મસની 'ગુંડે' વચ્ચે રણવીરે 'લૂટેરા'ને થોડો સમય ફાળવવો પડશે. સોનાક્ષીએ પણ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ-ટુ'માંથી થોડો સમય આપવો પડશે એમ લાગે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved