Last Update : 13-December-2012, Thursday

 

ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ

 

જેમ્સ બોન્ડ સિરીઝના ઇતિહાસમાં સૌથી વધુ બોન્ડ ફિલ્મો અને કમાણી તરફ આગળ વધી રહેલા બ્રિટિશ અભિનેતા ડેનિયલ ક્રેગના બોડીને એક સર્વેમાં પુરુષો માટે આદર્શસમાન ગણાવવામાં આવ્યું છે. આ સર્વેમાં પુરુષ અને મહિલાઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને મોટા ભાગે ડેનિયલના બોડી વિશે હકારાત્મક અભિપ્રાય મળ્યા હતા. 'ફિઝીકલ પર્ફેક્શન' કોને કહેવાય અને પુરુષો તથા મહિલાઓમાં કેવા બોડીને આદર્શ ગણી શકાય એ માટેનો અભ્યાસ બ્રિટનની ન્યુકેસલ યુનિવર્સિટીએ કર્યો હતો. મહિલાઓમાં અભિનેત્રી કેલી બૂ્રકના ફિગરને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું હતું. ડેનિયલ ક્રેગની થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલી જેમ્સ બોન્ડ સિરીઝના ૫૦મા વર્ષને ઉજવતી ફિલ્મ 'સ્કાયફોલ' હજી અમેરિકન થિયેટરોમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. આ અભિનેતાએ અત્યાર સુધીમાં કરેલી સિરીઝની ત્રણ ફિલ્મોએ ડેનિયલને ઘણી મહિલા ચાહકો અપાવી છે. જોકે ચાર્મમાં હજી ડેનિયલ પહેલા આ બ્રિટિશ એજન્ટનો રોલ કરનારા પિઅર્સ બ્રોસ્નનને આગળપડતો ગણવામાં આવે છે, પણ ફિઝીક અને ઓવરઓલ લુકમાં ડેનિયલ બાજી મારી જાય છે.ુે
અત્યારે હોલિવુડ હોય કે પછી બોલિવુડ હોય દરેક જગ્યાએ એક્ટર અને એક્ટ્રેસ પ્રમાણે સ્ટાઈલ કે પછી બોડી બનાવવાનો ક્રેઝ દેખાઈ રહ્યો છે. એક તરફ જોવા જઈએ કોઈપણ એક્ટર કે પછી એક્ટ્રેસની અલગ અલગ ફિલ્મમાં સ્ટાઈલ દેખાડવામાં આવે છે તે જોતાં યંગસ્ટર્સ તેમની કોપી કરવા લાગે છે આપણે એમ કહી શકીએ એક્ટર એક્ટ્રેસનો જાદુ ખરેખર છવાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved