Last Update : 13-December-2012, Thursday

 

સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ

 

સ્ટાર્સ તેમનો રૃઆબ દેખાડવા માટે જાણીતા છે. આ વાત સારી નથી. પરંતુ એક સ્ટારલેટ રૃઆબ દેખાડે એ વાત જરા વધુ પડતી નથી લાગતી? સાંભળવા મળ્યા પ્રમાણે કેટલાક સમય પહેલા પ્રાચી દેસાઈએ નવી ખૂલેલી એક કોફી શોપમાં પ્રવેશવા માટે ધમાલ મચાવી દીધી હતી. આ હાઇ-એન્ડ કોફી શોપ નવી ખૂલી છે અને દરેક ત્યાં જવા માટે પડાપડી કરે છે. અને પ્રાચી પણ ત્યાં જવા ઉત્સાહિત હોય એ વાત માની શક્ય તેવી છે. પરંતુ તે સમયે હોટેલ બંધ થઈ ગઈ હતી અને મેનેજમેન્ટે નમ્રતાથી પ્રાચીે આ વાત કહી હતી. આ સાંભળીને આ સ્ટારલેટનો પિત્તો આસમાન પર જતો રહ્યો અને તે બરાડા પાડીને ત્યાંના સ્ટાફને કહેવા લાગી હતી કે, ''હું કોણ છું એ તમે જાણતા નથી, હું એક સ્ટાર છું. મારી સાથે આવો વર્તાવ કરવાનો તમને કોઈ અધિકાર નથી મને રોકનારા તમે કોણ આવ્યા? વગેરે વગેરે કહીને બરાડા મારતી તેને અંદર દાખલ કરવા માટે દબાણ કરતી હતી. પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં અને કોઈએ દરકાર કરી ન હોવાને કારણે પરિસ્થિતિ સમજી તે અક્કલ વાપરીને ત્યાંથી જતી રહી હતી. અત્યારે પરિસ્થિતી કંઈક એવી છે કે કોઈ પણ સ્ટાર્સ પોતાનુ ઘર છોડીને બહાર જાય કે તરત જ તેમના ફેન્સ તેમની પાછળ દોડવા લાગે છે અને તેમને તેમની ઈચ્છા પ્રમાણે કોઈપણ જગ્યા પર ફરાવા પણ મળતુ નથી. એવામાં આપણે સમજવુ જોઈએ કે સ્ટાર્સની લાઈફ કેટલી અઘરી હોય છે.
વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી જાય છે કે અત્યારે જે પ્રમાણે સ્ટાર્સની લાઈફ છે તે જોતાં તો જો કોઈ સામાન્ય વ્યક્તિને સ્ટાર્સ બનવાની વાત કરીએ તો કદાચ એ ના જ પાડી દેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved