Last Update : 13-December-2012, Thursday

 

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર

- આ પ્રોગ્રામ થકી આગળ હું બોલિવુડમાં ફિલ્મો મેળવવાનો પુરતો પ્રયાસ કરીશ. મને વિશ્વાસ છે કે મારો આ પ્લાન સક્સેસ જશે.
- સમીરા રેડ્ડીને ઓફર લખનૌની એક હોટલ તરફથી મળ્યો છે. સમીરાને અડધા કલાકના અંદાજે ૫૦ લાખ રૃપિયા ઓફર થયાં છે. સમીરાને આ ઓફરથી ઘણી ખુશી છે અને હાલ આ પ્રોગ્રામના રિહર્સલમાં લાગી ગઇ છે. અત્યારે સમીરા માટે આ પ્રકારના પ્રોગ્રામમાં જવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી કારણ કે તેની પાસે હાલમાં કોઈ ફિલ્મ આવી નથી.

હાલ સમીરા રેડ્ડીને ઘી કેળા છે. હજુ હમણાં જ તે માસી બની છે. હાલ સમીરા રેડ્ડી પોતાની બહેન મેઘનાની સાથે ગ્રીસમાં હોલી ડે મનાવીને મુંબઇ પાછી ફરી છે. મુંબઇમાં એન્ટર થતાં જ નવા વર્ષનો એક કાર્યક્રમ ઓફર થઇ ગયો છે.
સમીરા રેડ્ડીને ઓફર લખનૌની એક હોટલ તરફથી મળ્યો છે. સમીરાને અડધા કલાકના અંદાજે ૫૦ લાખ રૃપિયા ઓફર થયાં છે. સમીરાને આ ઓફરથી ઘણી ખુશી છે અને હાલ આ પ્રોગ્રામના રિહર્સલમાં લાગી ગઇ છે.
અંગે સુત્રોના જણાવ્યાં અનુસાર સમીરા આ કાર્યક્રમમાં મુન્ની બદનામ હુઇ, શીલા કી જવાની, ઇશ્ક દુહાઇ જેવા ગીતો પર પર્ફોમેન્સ કરશે. જો કે આ ઓફર જેવી આવી તેવી તુરંત જ ઝડપી લીધી હતી. શા માટે આ ઓફર ન સ્વીકારે કારણ કે હાલ કોઇ ફિલ્મનો પ્રોજેક્ટ તેની હાથમાં નથી.
સમીરા રેડ્ડી હાલ નવા વર્ષની તૈયારીમાં ઘણી વ્યસ્ત જોવા મળે છે. સમીરા પાસે હાલ કોઇ ખાસ પ્રોજેક્ટ નથી એટલે સ્ટેડ શોમાં પોતાનો વધુ સમય વ્યતિત કરી રહી છે.
સમીરા રેડ્ડી જો કે બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવામાં ખાસ સફળ રહી નથી. પરંતુ તેની સેકસી ફિગરે લોકોને ઘણાં મોહિત કર્યાં છે. સમીરા રેડ્ડી આકર્ષક ફિગર ધરાવે છે. સમીરાની હાઇટ પણ અન્ય અભિનેત્રીઓ કરતાં વધુ છે. પોતાની એક્ટિંગના જલવા ન પાથરી શકનાર સમીરા રેડ્ડી હાલ સ્ટેજ શો અને પાર્ટીઓમાં પોતાની હાજરી આપી રહી છે.
સમીરા રેડ્ડી ઘણી સાઉથની ફિલ્મો પણ કરી રહી છે. સમીરા રેડ્ડી બોલિવૂડમાં ફરીથી કમ બેક કરે તેવા પણ પ્રયત્નો કરી રહી છે. તે કોઇ સારી ફિલ્મની તલાશમાં છે જેથી તેના પડતાં ગ્રાફને ફરી ઉપર લાવી શકે. સમીરાને અગાઉ રેસ અને તેજ ફિલ્મમાં ેએક્શન દ્રશ્યો આપ્યાં છે.
જો કે સમીરા રેડ્ડી રેસ પાર્ટ ૨ફિલ્મ ઓફર કરવામાં આવી નહતી. સમીરાને આ અંગે પૂછતા તેને કોઇપણ જવાબ આપવાનું ટાળ્યું હતું. સમીરા રેસ ટુમાં કામ ન મળવાથી ઘણી ખફા છે. તેને રેસ-૨માં કામ કરવાની ઘણી ઇચ્છા હતી. પરંતુ ફર્સ્ટ પાર્ટમાં જે રીતે તેનું પર્ર્ફોમેન્સ રહ્યું તેના આધારે ડાયરેક્ટરે તેને રેસ-૨માં સાઇન નહીં કરી બહારનો રસ્તો દેખાડી દીધો હતો. વેલ સમીર કઇ ફિલ્મથી કમબેક કરે છે તે જોવું રહ્યું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved